ફિલ્મી દુનિયા

બોલીવુડમાં 5 અભિનેત્રીઓ જે એક હિટ ફિલ્મ આપીને આજે જીવી રહી છે ગુમનામની જિંદગી

બોલીવુડમાં ઘણા એવા એક્ટર અને એક્ટ્રેસ હોય છે જે પોતાનું નસીબ અજમાવી ચુક્યા છે. તો ઘણા એવા પણ છે એક ફિલ્મ હિટ આપીને બીજી ફિલ્મો તેની ફ્લોપ ગઈ હોય. તો બોલીવુડમાં એવી ઘણી એક્ટ્રેસ છે જે એક ફિલ્મ સુપરહિટ આપ્યા બાદ ગુમ જ થઇ ગઈ હોય.

આવો જાણીએ એવી એક્ટ્રેસ વિષે જે આજે બોલીવુડમાંથી ગુમ જ થઇ ગઈ છે.

1. ઈશા ગુપ્તા:

 

View this post on Instagram

 

Perfect date night 💙

A post shared by Esha Gupta🌎 (@egupta) on

ઈશા ગુપ્તા તેની પહેલી બૉલીવુડ ફિલ્મથી છવાઈ ગઈ હતી. ઈશા ગુપ્તાએ મહેશ ભટ્ટની ફિલ્મ ‘જન્નત-2’થી ડેબ્યુ કર્યું હતું. ઈશા બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા મોડેલિંગ કરતી હતી. ઈશા ગુપ્તાએ ફેમિના 2007માં પણ ભાગ લીધો હતો. ઈશાને આ માટે મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ મળ્યો હતો. ઈશાએ ‘જન્નત-2’ બાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ બધી ફિલ્મો ફ્લોપ જ ગઈ હતી. હવે ઈશા ગુપ્તા ક્યાંય નજરે નથી આવતી.

2. કિમ શર્મા

કિમ શર્માએ યશરાજની ફિલ્મ ‘મહોબ્બતે’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. આ બાદ તેને ઘણી ફીમ ઓફર થઇ હતી પરંતુ બધી જ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. હાલ તો કિમ શર્મા ફિલ્મોથી દૂર છે.

3. શમિતા શેટ્ટી

 

View this post on Instagram

 

❤️

A post shared by Shamita Shetty (@shamitashetty_official) on

શમિતા શેટ્ટીએ પણ ફિલ્મ ‘મહોબ્બતે’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. શમિતા શેટ્ટીના નામ પર 2થી 3 સારા આઈટમ સોંગ પણ છે. પરંતુ હાલ શમિતા શેટ્ટી ક્યાંય જ જોવા નથી મળતી.

4. સોનલ ચૌહાણ

 

View this post on Instagram

 

Time stands still… Beauty in all she is…. I will be brave…. I will not let anything, take away…. What’s standing in front of me…. Every breath, every hour has come to this…. One step closer…. I have died everyday, waiting for you…. Darling, don’t be afraid, I have loved you for a thousand years…. I’ll love you for a thousand more…. And all along I believed, I would find you…. Time has brought your heart to me, I have loved you for a thousand years…. I’ll love you for a thousand more…..🖤💞🖤 . . . . . 📸- @amitmehra_photography #love #magic #eternal #beauty #thesevenstagesoflove #tuesday #passion #obsession #happiness #glow #eyes #windows #soul #soulmates #faith #black #lace #ebonydreams #instagood #truelove

A post shared by Sonal Chauhan (@sonalchauhan) on

ઇમરાન હાશ્મીની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ ‘ જન્નત’ હિટ તો ગઈ હતી. સોનલની પહેલી હિટ ફિલ્મ જોઈને લાગી રહ્યું હતું કે, સોનલ બી ટાઉનની સારી એક્ટ્રેસ બનશે પરંતુ એવું કંઈ થયું ના હતું. સોનલ ચૌહાણએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવા છતાં પણ તે ફ્લોપ રહી હતી.

5. આયેશા ટાકિયા

 

View this post on Instagram

 

A post shared by Ayesha Takia Azmi (@ayeshatakia) on

આયેશા ટાકિયાની પહેલી ફિલ્મ ‘ ટારઝન ધ વંડર કાર’ જે કંઈ વંડર તો કરી શકી ના હતી. પરંતુ આયેશા ટાકીયાની બીજી ફિલ્મ ‘વોન્ટેડ’ થી ચર્ચામાં આવી હતી. હાલમાં તો આયેશા ટાકિયા ફિલ્મોથી દૂર તેના પરિવારમાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.