જ્યોતિષ શાસ્ત્ર

શનિ માર્ગી 2019- આજથી માર્ગી થાય છે શનિદેવ, જાણો કઈ રાશિ પર ઘાતક અસર પડશે

ભારતીય જ્યોતિષમાં નવ ગ્રહમાં પ્રમુખ અને ન્યાયયીક ગ્રહ શનિનું હોવું નિર્ણયકારી છે. શનિ એક રાશિમાં 30 મહિના, ગુરુ 13 મહિના, રાહુ કેતુ 18 મહિના અને અન્ય ગ્રહ દિવસોના હિસાબથી રહે છે. તો શનિ માર્ગી હોય છે. જેના કારણે ડિપ્રેશન વધવાની સંભાવના રહે છે. તો લોકોના રોકાયેલા કાર્યો પણ પૂર્ણ થશે.

Image Source

શનિ 18 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે માર્ગી થયો છે. અને તેની આ સ્થિતિ 24 જાન્યુઆરી 2020 સુધી હશે. ત્યરબાદ રાશિ પરિવર્તન કરશે. શનિનું રાશિ પરિવર્તન આમ જનતા માટે લાભકારી સાબિત થશે. રાજનીતિમાં પણ ભારે ઊથલપાથલ જોવા મળશે.

આવો જાણીએ શનિનની અસરથી કઈ રાશિને લાભ થશે અને કંઈ રાશિને નુકસાન.

મેષ : અષ્ટમ ઢૈયાથી નીકળેલા શનિને મનાવી લો. તમે સંકટમાં આવી શકો છો.

વૃષભ : પરેશાનીઓનો સામનો કરવો પડશે. શનિ મંત્રના જાપ કરવાથી કોઈ પરેશાની નહિ થાય.
મિથુન : ઘરની સમશ્યાનો સામનો કરવો પડશે.

કર્ક : કષ્ટોથી મુક્તિ મળશે. શનિનીભક્તિ કરવાનું ભૂલતા નહીંસિંહ : ઢૈયાથી મુક્તિ મળશે. તો કષ્ટકમાંથી પણ મુક્તિ મળશે.

કન્યા : સારા દિવસો ગયા, પરેશાનીઓનું આગમન થશે.

તુલા : આ રાશિ માટે આવશે સારા દિવસો, મનની બધી ઈચ્છા થશે પુરીવૃષિક : શનિની સારી દ્રષ્ટિ માટે હજુ અઢી વર્ષ રાહ જોવી પડશે.ધન : શનિની સાડાસાતીને કારણે કોઈ સારા સમાચાર મળવામાં વાર લાગી શકે છે.
મકર : બધા કર્યો પુરા કરવામાં વિલંબ થશે.
કુંભ : શનિ આ રાશિ પર મહેરબાન છે.તમારું કલ્યાણ થશે.

મીન : કામની વચ્ચે કોઈ અડચણ નહિ આવે. પર અડધું જ કામ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks