સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલો તૈમૂર નાની ઉંમરે સેલિબ્રિટી બની ગયો છે. તૈમુરના જન્મથી જ અત્યાર સધી જયારે તામુર ઘરની બાહર નીકળે છે ઇન્ટરનેટ પર છવાઈ જાય છે.તૈમુર ઘણો ક્યૂટ છે,
તૈમૂરના મિત્રોમાં ફોટોગ્રાફર્સનો પણ સમાવેશ થાય છે. ફક્ત તૈમુર જ નહીં કપૂર ખાનદાનમાં બાળપણમાં બધા જ આવા ક્યૂટ હતા. તાજેતરમાં રીમા જૈનના પુત્ર અરમાન જૈનની બાળપણની તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે તૈમૂર જેવો દેખાઈ રહ્યો છે. અરમાન કરીનાનો ફઈનો દીકરો છે.

તે માત્ર કપૂર પરિવાર જ નહીં પણ તૈમૂરના દેખાવ પટૌડી ખાનને પણ મળે છે. કરીનાએ સૈફના બાળપણની તસવીર શેર કરી હતી, જેમાં સૈફ અને તૈમૂર એક સમાન જોવા મળી રહ્યા છે.

કરીના કપૂરના લાડલાના બાળપણની વાત આવે અને તસ્વીર ના આવે. બેબો બાળપણમાં ખૂબ જ સુંદર હતી. તેની તસવીરો બેબી તૈમૂરની જેમ મળતી આવે છે.

જ્યારે તૈમૂરનો જન્મ થયો તેનો ચહેરો તેના નાના રણધીર કપૂર જેવો લાગતો હતો. રણધીરનું બાળપણની તસ્વીર પણ જોવાની જરૂર નથી. તે તૈમૂરનો બુઝુર્ગ કોપી લાગે છે.

અરમાન જ નહીં, તૈમૂરનો ચહેરો કપૂર પરિવારના ઘણા લોકો સાથે ભળી ગયો છે. ઋષિ કપૂરના બાળપણની તસવીર જોતા તમને લાગશે કે ત્યાં તૈમૂરનું ઓલ્ડ વર્ઝનની તસ્વીર છે.

ઋષિ કપૂરના ‘મેરા નામ જોકર’ સમયના ફોટાઓની તૈમૂર સાથે ઘણી વખત તુલના કરવામાં આવી છે.

સારા અલી ખાનની બાળપણની તસવીરો ખૂબ વાયરલ છે. પાપા સૈફ સાથે રમતી નાનકડી સારાની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે તૈમૂર જેવી લાગી હતી.

તૈમૂર પછી જન્મેલા સોહા અલી ખાનની પુત્રી ઇનાયાનો લુક તૈમૂર જેવો જ મળતો આવે છે. તેમના જન્મ પછી બંનેના ફોટાની તુલના કરીને તસ્વીર વાયરલ થઇ હતી.

આપણે સૌ જોંતા આવીએ છીએ કે, બૉલીવુડ સેલેબ્સ અને ઉધોગપતિનીઓલી લાઈફ સ્ટાઇલ બહુ અલગ અને મોંઘી હોય છે. ઉદ્યોગપતિઓ દિવસરાત મહેનત કરીને તો ફિલ્મી સિતારાઓ પમ મહેનત કરીને આલીશાન મકાન અને આરામદાયક જીવન જીવી શકે છે.
બૉલીવુડ સીતારાઓથી લઈને દેશના ઉદ્યોગપતિ સધી બધા લોકોને વ્યવસ્થા પ્રમાણે નોકરોની જરૂરિયાત રહેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નોકરોનો પગાર કેટલો હશે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે ક્યાં ઓકરોને કેટલો પગાર મળે છે.
ભારતના સૌથી ધનાઢ્ય પરિવારમાં અંબાણી પરિવારની ગણના થાય છે. અંબાણી પરિવાર વિષે બધાજ લોકો જાણવા ઉત્સુક હોય છે. મુકેશ અંબાણી પાસે 500થી વધુ ગાડીઓ છે. આ દરેક ગાડીઓને ચલાવવા માટે અલગ-અલગ ડ્રાઈવર રાખ્યા છે. પરંતુ તેની ગાડી ચલાવવા માટે એક અલગ જ ડ્રાઈવર રાખ્યો છે. જેનો માસિક પગાર 2 લાખથી વધુ છે. તે હંમેશા તેની સાથે સાથે રહેવા તત્પર હોય છે.
આ ફિલ્મી જગત સૌથી ચર્ચિત સ્ટાર કિડ કરીના તેમજ સૈફનો પુત્ર તૈમુર અલી ખાન છે.તૈમુર ઘરની બહાર નીકળતા જ છવાઈ જાય છે. મીડિયામાં પણ સૈફ અને કરીના કરતા વધુ તૈમુર ચર્ચામાં રહે છે. આ તૈમૂરની સાર-સંભાળ રાખનાર તેની નૈનીનો મહિનાનો પગાર 1.50 લાખ રૂપિયા છે અને જયારે પણ તે ઓવરટાઈમ કરે છે તો તેને 1.75 લાખ સુધી મહીને પગાર મળી રહે છે.