લોલિતા ભાભીએ આ 5 વેબ સીરીઝમાં આપ્યા છે ખૂબ જ ઇંટીમેટ સીન, એકમાં તો પાર કરી દીધી બધી હદો

બોલ્ડ વેબ સિરીઝની કવીન લોલિતા ભાભી એટલે કે અભિનેત્રી આભા પૉલ પોતાની હોટનેસ અને બેબાક અંદાજને લીધે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આભા એકથી એક કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે.તેની તમામ તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે અને ચાહકોને ખુબ પસંદ આવે છે.

આભા પૉલ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૉડલ છે.આભા પોલ જયારે કોઇ વેબ સીરીઝમાં કામ કરે છે ત્યારે કન્ટેંટ કરતા તેની બોલ્ડનેસની ચર્ચા વધુ થતી હોય છે. તેણે વેબ સીરીઝ લોલિતા પીજી હાઉસમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. આ ઉપરાંત પણ તેણે ઘણી વેબ સીરીઝમાં ઇંટીમેટ સીન આપી લાઇમલાઇટ લૂંટી છે. તો આવો જાણીએ તે વેબ સીરીઝ વિશે…

1.નમકીન સિઝન 2 : આભા પોલે વેબ સિરીઝ ‘નમકીન 2’માં બોલ્ડ સીન્સ આપ્યા હતા.

2.લોલિતા પીજી હાઉસ : આભા પૉલે વેબ સિરીઝ ‘લોલિતા પીજી હાઉસ’ના ભાગ 1 અને ભાગ 2માં તેની બોલ્ડનેસનો ખુલાસો કર્યો હતો.

3.ગંદી બાત સિઝન 3 : ઓરા એએલટી બાલાજીની પ્રખ્યાત સીરીઝ ‘ગંદીબાત’ની સીઝન 3 માં પણ જોવા મળી છે.

4.મસ્તરામ : વેબ સિરીઝ ‘મસ્તરામ’માં આભા પોલે બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી હતી. આમાં તેણે ઈન્ટીમેટ સીન આપીને હંગામો મચાવ્યો હતો.

5.હાય તૌબા 3 : આભા પોલે ALTBalaji ની વેબ સિરીઝ ‘Hi Tauba’ માં પણ કામ કર્યું છે જેમાં તેણે બોલ્ડ સીન્સ આપ્યા હતા.

આભાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2005માં મૉડેલીગ અને અભિનય દ્વારા કરી હતી. આભાનો જન્મ 7 ઓગસ્ટ 1989ના રોજ મુંબઈમાં થયો હતો અને આજે તે મોડેલિંગ દુનિયાનું જાણીતું નામ બની ગઈ છે. લોલિતા પીજી હાઉસ સિરીઝમાં પણ આભાએ બોલ્ડનેસની તમામ મર્યાદા વટાવી લીધી હતી, આ સિરીઝમાં તેના ઇન્ટીમેન્ટ સીન્સ અને ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

આભાએ ફિલ્મ કામસૂત્ર 3D માં કામ કર્યું હતું જે વર્ષ 2013માં કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આભા વેબ સિરીઝની કવિન માનવામાં આવે છે. આભાને સાચી લોકપ્રિયતા ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી સિરીઝ ગંદી બાત દ્વારા મળી હતી. જે વર્ષ 2019માં એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બની હતી. આ સીઝનના બીજા ભાગમાં પણ આભાએ કામ કર્યું હતું જેમાં તેણે મામીનો ખુબ જ બોલ્ડ કિરદાર નિભાવ્યો હતો.

આભા કેમેરાની સામે બોલ્ડ સીન્સ આપવામાં જરા પણ અચકાતી. ચાહકો પણ તેની નવી નવી આકર્ષક તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.આભાનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના અને બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. ઓટીટી પ્લેટફોર્મની સાથે સાથે આભાએ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.આભા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની હોટ તસવીરો રજૂ કરે છે જે સોશિયલ મીડિયાનનું તાપમાંન વધારવા માટે પૂરતી છે.

Shah Jina