મનોરંજન

સલમાનની હિરોઈન એલીથી લઈને કરીના બેગમ સુધી મોઢા પર આ શું લગાવ્યું? 7 તસવીરો જોઈને ફેન્સ દંગ રહી ગયા

બૉલીવુડના સિતારાઓ લોકડાઉને કારણે ઘરમાં જ સમય વિતાવી રહ્યા છે. બૉલીવુડ સેલીબ્રીટીયઓ ઘરમાં રહીને તેની સ્કિનની ધ્યાન રાખી રહ્યા છે. શો બિઝનેસમાં હોવાને કારણે બૉલીવુડ સિતારાઓને તેના ચહેરાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ કારણે સિતારાઓ સ્પેશિયલ ફેસ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે.
મોડેલ અને એક્ટ્રેસ એલી અબરામે બીટરૂટ માસ્કનો ઉપયોગ કર્યો હતો. એલીએ આ પહેલા તેના ચહેરા પર લગાવ્યું હતું. પરંતુ તેની હાઉસ હેલ્પની સલાહ આપ્યા બાદ તેને તેની આખી બોડી પર લગાવ્યું હતું. એલીએ આ બાદ ઘણી તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Elisabet Elli AvrRam (@elliavrram) on

કરીના કપૂર ખાન પણ નેચરલ માસ્કની ફેન છે. તે ફેન્સને પણ ફિટનેસ માટે કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. કરીનાએ માચા માસ્કને તેના ચહેરા પર લગાવ્યું હતું. કરીનાએ આ માસ્કનું ક્રેડિટ નિશા સરિનને આપી છે.

કરીનાની જેમ જ કરિશ્મા કપૂરે માચા માસ્ક ચહેરા પર લગાવ્યું હતું. કરીના અને કરિશ્મા કપૂરની એક તસ્વીર વાયરલ થઇ હતી. જેમાં બંને બહેનો સ્પેશિયલ માસ્ક સાથે નજરે આવી હતી. કરીના અને કરિશ્મા વચ્ચે લોકડાઉનનું બોન્ડીગ ઘણું બહેતર છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

હુમા કુરેશીએ દના તહેવાર પહેલા સ્પેશિયલ ફેસ માસ્કનો ઉપયોગ કર્યો હતો. હુમા કુરૈશીએ ફેસ માસ્ક સાથેની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેને કહ્યું હતું કે, ફેસ માસ્કથી જ ટીનો ક્વોરેન્ટાઇન મેકઅપ થઇ ચુક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Huma S Qureshi (@iamhumaq) on

સૈફ અલી ખાનની બહેન અને એક્ટ્રેસ સોહા અલી ખાને પણ કરીના અને કરિશ્માની જેમ માચા માસ્ક લગાવ્યું હતું. સોહાએ તેની ઇન્સ્ટાગ્રામમાં સેક સ્ટોરી શેર કરી હતી કેમ તે ફેસ માસ્ક સાથે નજરે આવી હતી. બોલીવુડના ટોપ સેલેબ્સ આ માસ્કના ઉપયોગ બાદ ફેન્સ વચ્ચે પણ આ માસ્કની લોકપ્રિયતાના ચાન્સીસ વધી ગયા છે.

Image source
Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.