ખબર ફિલ્મી દુનિયા

લોકડાઉનના કારણે ખરાબ રીતે ફસાયો જેકી શ્રોફ, પોતાના ઘરે પણ નથી પહોંચી શક્યો, વિડીયો થયો વાયરલ

દેશભરમાં લાકેલા લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના સ્થળ ઉપર જ ફસાઈ ગયા છે, ઘણા લોકો શહેરમાંથી પોતાના ગામડામાં ચાલીને પણ જઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે જે લોકો જ્યાં છે ત્યાં જ રહે. છતાં પણ ઘણા લોકો ડરના માર્યા પોતાના વતન જવા માટે નીકળી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Jackie Shroff (@apnabhidu) on

આ બધા વચ્ચે અભિનેતા જેકી શ્રોફ પણ મુંબઈ અને પુના વચ્ચે ફસાયેલા હોવાના સમાચાર મળ્યા છે. જયારે જેકીનો પરિવાર મુંબઈ સ્થિત પોતાના ઘરમાં છે. જેકી પોતાના ઘરેથી દૂર હોવા છતાં પણ વિડીયો અને પોસ્ટ કરીને લોકોને સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.

હાલમાં જ જેકી શ્રોફનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.  જેમાં જેકી પોતાની દુઃખ અભિવ્યક્ત કરતો જોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.