મનોરંજન

પતિથી અલગ થયા પછી આ 5 એક્ટ્રેસોએ નથી કર્યા બીજા લગ્ન, એક માતા-પિતા તરીકેની નિભાવી રહી છે જવાબદારી

કહેવામાં આવે ચ કે લગ્ન સાત જન્મનો સંબંધ છે. પરંતુ ક્યારેક-ક્યારેક લગ્નજીવનમાં એવી સમસ્યા આવી જાય છે કે, આ સંબંધસાત જન્મ તો શું એક જન્મ પણ નથી ચાલતો. જેના કારણે પતિ-પત્ની અલગ થઇ જાય છે. અલગ થયા બાદ ઘણા બીજા લગ્ન કરી લે છે તો ઘણા લોકો એકલા જ જિંદગી વિતાવે છે. બોલીવુડમાં ઘણી એક્ટ્રેસ છે જે તેના પતિથી અલગ થયા બાદ બીજા લગ્ન ના કર્યા એકલા રહીને બાળકો સાથે જિંદગી ગુજારી રહ્યા છે.
આજે અમે તમને જણાવીશું એવી 5 એક્ટ્રેસો વિષે.

1.ચિત્રાંગદા સિંહ

 

View this post on Instagram

 

A post shared by @chitrangda on

બૉલીવુડની સૌથી ખુબસુરત એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ વર્ષ 2001માં જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ચિત્રાંગદા એક પુત્રની માતા પણ બની હતી. પુત્રના જન્મ બાદ ચિત્રાંગદા અને તેની પતિ જ્યોતિ રંધાવા એકબીજાથી અલગ થઇ ગયા હતા. અલગ થયાને સમયે બાળકની કસ્ટડી ચિત્રાંગદાને સોંપવામાં આવી હતી. આ બાદ ચિત્રાંગદા એકલા હાથે બાળકનો ઉછેર કરી રહી છે.

2.રિના દત્ત

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla) on

બોલીવુડના મિસ્ટર પરફેક્નીસ્ટ આમિર ખાને 1986માં રિના દત્ત સાથે લગ્ન કર્યા હતા. રિના અને આમિર ખાનને 2 બાળકો પણ છે. લગ્નના 14 વર્ષ બાદ બંને અલગ થઇ ગયા હતા. આમિર ખાને રિનાથી અલગ થયા બાદ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ રીનાએ આજે પણ બીજા લગ્ન નથી કર્યા. રિના તેના 2 બાળકો સાથે રહે છે. હાલમાં જ રિના અને આમિર સારા મિત્રો છે.

3.કરિશ્મા કપૂર

 

View this post on Instagram

 

A post shared by KK (@therealkarismakapoor) on

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ અને કપૂર ખાનદાનની મોટી દીકરી કરિશ્મા કપૂરે 2003માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન કરિશ્મા કપૂરને 2 બાળકો સમાયરા અને કિયાન રાજ કપૂર થયા હતા. લગ્નમાં 13 વર્ષ બાદ બંને એ અચાનક અલગ થવાનો ફેંસલો લીધો હતો. કરિશ્માથી અલગ થયા બાદ સંજય કપૂરે તો બીજા લગ્ન કરી લીધા હતા. પરંતુ કરિશ્માએ બાળકો સાથે ખુશ ખુશાલ જિંદગી જીવી રહ્યા છે.

4.કોંકણા સેન

 

View this post on Instagram

 

A post shared by Konkona Sensharma (@konkona) on

બૉલીવુડ એક્ટ્રેસ કોંકણા સેન શર્માએ એક્ટર રણવીર શૌરી સાથે 2010માં લગ્ન કર્યા હતા. કોંકણાએ લગ્ન પહેલા જ માતા બનવાની હતી. માતા બનવાની ખબરને લઈને બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્નના 5 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. કોંકણા તેના પુત્ર સાથે એકલી રહે છે.

5.અમૃતા સિંહ

 

View this post on Instagram

 

A post shared by Everything For Everyone (@vinodtrikha) on

સૈફ અલી ખાને અને અમૃતા સિંહે 1991માં લગ્ન કર્યા હતા. બંનેને લગ્નજીવન દરમિયાન 2 બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન થયા હતા. બંનેએ 13 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. અમૃતાથી અલગ થયા બાદ સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ અમૃતાએ બંનેએ બાળકો સાથે ખુશખુશાલ જિંદગી જીવી રહી છે.