ખબર

જમાઈની સાથે લિવ ઇનમાં રહેતી હતી સાસુમાં, એક દિવસ જમાઈએ એવું કામ કર્યું કે…જાણીને ધ્રુજી જશો

દરેક રોજ દેશમાં અવનવી ઘટના બનવાના સમાચાર સાંભળવા મળતા હોય છે. ક્યાંક લૂંટ-ચોરી, તો ક્યાંક માર-પીટ તો ક્યાંક બળાત્કાર થવાની ઘટના સાંભળવામાં આવતી હોય છે. એવામાં તાજેતરમાં જ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી હત્યાની સનસની ભરી ખબર સામે આવી છે.

Image Source

ઘટના કંઈક એવી છે કે રવિવારના રોજ એક પુરુષે પોતાની સાથે લિવ ઇનમાં રહેનારી મહિલાનું જ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પણ આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ લિવ ઈન રિલેશનમાં રહેનારા આ બંન્ને સાસુ-જમાઈ હતા.

ઘટના ભોપાલના અશોકા ગાર્ડનની છે. જ્યા અશોકા ગાર્ડન કોલોનીમાં શાહીન નામની મહિલા(સાસુ) શાહરુખ(જમાઈ)નામના યુવક સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. શનિવારના રોજ બંન્ને વચ્ચે અમુક બાબતોને લીધે ઝગડો થઇ ગયો હતો જેનાથી નારાજ શાહરૂખે શાહિનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

Image Source

હત્યાનું કારણ એકદમ ચોંકાવનારુ છે. શાહરૂખને જાણ થઇ ગઈ હતી કે શાલીન દેહ વ્યાપારનો કારોબાર કરી રહી છે, એવામાં શાહરૂખે ઘણીવાર શાહિનને ચેતવણી પણ આપી હતી કે તે આ કામ છોડી દે. છતાં પણ શાલીને તેની વાત ન માની જેથી ગુસ્સે ભરાયેલા શાહરૂખે શાલીનની હત્યા કરી નાખી.

Image Source

હત્યા કર્યા પછી શાહરૂખે જ તેની જાણકારી પોતાના મિત્રોને આપી હતી, જેના પછી શાહરુખ ઘટના સ્થળેથી ફરાફ થઈ ગયો હતો. એવામાં સૂચના મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને ત્યાં લોહી લુહાણ શાલીનનું મૃત શરીર પડેલું હતું.

Image Source

આરોપી શાહરૂખે અમુક વર્ષો પહેલા શાહીનની દીકરી સાથે લગ્ન કર્યા હતા, જેના પછી શાહરૂખના પોતાની જ સાસુ શાહીન સાથે સંબંધ બંધાઈ ગયા હતા. શાહીને પોતાના પતિ સાથેથી છૂટાછેડા પણ લઇ લીધા હતા જેના પછી તે શાહરુખ સાથે લિવ ઇનમાં અશોકા વિહાર કોલોનીમાં રહેવા લાગી હતી.

Image Source

પોલીસના આધારે શાહીન દેહ વ્યાપારનું કામ કરતી હતી અને આગળના વર્ષે તેની દેહ વ્યાપારની બાબતમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસે શાહિનના મૃત શરીરની પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે અને આગળની જાંચ ચાલી રહી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.