ધાર્મિક-દુનિયા

અનુષ્કા શર્માના ઘરે આવ્યું હતું આ નાનું મહેમાન, અભિનેત્રીએ સ્પેશિયલ અંદાજમાં કર્યું સ્વાગત- જુઓ તસ્વીરો

ભારતના ફેવરિટ કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આજકાલ ઘણા ચર્ચામાં છે. થોડાક દિવસ પેહેલા અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરી હતી, જેમાં એ સ્વિમસ્યુટમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અભિનેત્રીની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ હતી. અનુષ્કા શર્માએ ફિલ્મ Zero ની રિલીઝ બાદ હજુ સુધી પોતાના નવા પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે ઝીરો ફિલ્મ ફ્લોપ ગઈ હતી હાલ તે પતિ વિરાટ કોહલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

 

View this post on Instagram

 

@filmfare

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

હાલમાં જ વિરાટ કોહલી સાથે તેની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બંને વેસ્ટઈન્ડીઝના દરિયાકિનારે રિલેક્સ કરતા જોવા મળ્યા હતા.

Image Source

અનુષ્કા શર્મા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. હાલ તેણે સોશિયલ મીડિયા પર પોતાના ઘર પર આવેલા એક નવા મહેમાન સાથે ફેન્સને ઓળખાણ કરાવી છે.

 

View this post on Instagram

 

Days like these ❤️🥰

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક બિલાડીની તસવીર મૂકી હતી. જેમાં તે દૂધ પીતી જોવા મળી. જેના સ્ટોરી ડિસ્ક્રિપશનમાં અનુષ્કાએ લખ્યું છે કે, ‘આજે રાતની અમારી ડિનર ગેસ્ટ’. ઇન્ટરનેટ પર આ ખુબ વાઇરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

Seal the silly moments ❣️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.