7 બેબી બમ્પ તસ્વીરો જોઈને લોકોનો મગજ ગયો, કહ્યું કે ભારતીય સંસ્કૃતિનું પતન કરી રહ્યા છે
બૉલીવુડ એક્ટ્રેસ અને ટોપ મોડેલ લિસા હેડન બીજી વાર માતા બનવા જઈ રહી છે. હાલમાં જ લીઝ હેડને તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી.
લીઝ હેડન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે તેના પરિવારજનોની તસ્વીર સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.હાલ તો લીઝા તેના આ સમયને ભરપૂર માણી રહી છે.
હાલમાં જ લીઝા હેડએન એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરમાં તે ફૂલ સ્લીવના ટીશર્ટમાં જોવા મળે છે. લીઝાનું બેબી બમ્પ આ ટીશર્ટમાં નોર્મલ કરતા ઓછું જોવા મળે છે.
લીઝાએ આ પહેલા બિકીની લુકમાં ઘણી તસ્વીર શેર કરી હતી જેમાં તેનું બેબી બમ્પ મોટું જોવા મળતું હતું.
અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં તેની બીજી પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળે છે. કરિનાનો બેબી બંપ પણ સ્પષ્ટ નજરે આવે છે. ત્યારે હાલમાં તે ખુબ જ ટાઈટ કપડામાં સ્પોટ થયેલી જોવા મળી છે. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કરીના કપૂરનો હાલ 7મોં મહિનો ચાલી રહ્યો છે. હવે તો કરીનાને વધેલા પેટને લઈને હરવું ફરવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે. તે છતાં પણ કરીના પોતાના બાકી રહેલા તમામ કામ પુરા કરી રહી છે. આ દરમિયાન જ તે બ્લેક ડ્રેસની અંદર સ્પોટ થયેલી જોવા મળી.

કરીનાનો આ બ્લેક ડ્રેસ ખુબ જ ટાઈટ હતો. તેના વાળ પણ ખુલ્લા હતા અને ચહેરા ઉપર પણ એક અલગ જ ચમક જોવા મળી રહી હતી. હાલમાં જ કરીના રેડિયો ચેટ શોના શૂટિંગ માટે મુંબઈના એક સ્ટુડિયોની બહાર નજર આવી હતી.

આ પહેલા કરીના કપૂર સૈફ અલી ખાન સાથે મુંબઈના એક ક્લિનિકની બહાર નજરે આવી હતી., માનવામાં આવે છે કે કરિના રૂટિન ચેકઅપ માટે ક્લિનિક ગઈ હતી. આ દરમિયાન સૈફ પત્ની કરીનાને સંભળાતો નજરે આવ્યો હતો. થોડા સમય પહેલા કરીના કપૂર અને અનુષ્કા શર્માઆ તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કરીના બીજીવાર માતા બનવા જઈ રહી છે. તો બીજી તરફ અનુષ્કાનું આ પહેલું બાળક છે. બંને એક્ટ્રેસ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે બાળકને જન્મ આપશે.
કરીના પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ કામ પર પરત ફરી રહી છે. હાલ તો કરીના મુંબઈમાં એસાઇમેન્ટ પુરા કરી રહી છે. આ મહિનાના અંતમાં દિલ્લી જઈને આગામી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’ નું શૂટિંગ કરશે. અનુષ્કા હાલ તો ઘરે આરામ કરી રહી છે. જણાવી દઈએ કે, પ્રેગનેન્સી દરમિયાન એક્ટ્રેસો બેહદ ગ્લેમરસ નજરે આવી હતી.
પ્રેગનેન્સી દરમિયાન પણ એક્ટ્રેસો એ તેના ફેશન અને લુક્સ માટે કોઈ કસર છોડી ના હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂરથી લઈને શિલ્પા શેટ્ટી અને કાજોલ જેવી એક્ટ્રેસ પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળી હતી.

કરીના કપૂરે પ્રેગનેન્સી દરમિયાન બેબી બમ્પ સાથે રેમ્પ વોક કર્યું હતું. આ બાદ અનેક ફોટોશૂટ કરાવ્યા હતા. આ શૂટમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કરીનાની જેમ તેની નણંદ સોહા અલી ખાન પણ પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી. તેણે પોતાના ઘણા ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ સમય દરમિયાન સોહા અનેક ઇવેન્ટ્સમાં પણ જોવા મળી હતી.

શિલ્પા શેટ્ટીએ ક્યારેય તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કર્યો ના હતો. શિલ્પા પ્રેગનેન્સી દરમિયાન પતિ રાજ કુંદ્રા સાથે અનેક ઇવેન્ટ્સમાં શાનદાર આઉટફિટમાં નજરે ચડી હતી.

સમીરા રેડ્ડીએ કમાલ જ કર્યો હતો. સમીરાએ બિકિની પહેરીને અંડરવોટર ફોટોશૂટ પહેર્યું હતું. સમીરા પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ અંદાજમાં નજરે આવી હતી.

કરિશ્મા કપૂર પણ બેબી બમ્પ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રેગનેન્સી દરમિયાન કરિશ્મા ઘરે બેસવાને બદલે ઘણા કાર્યક્રમોમાં શામેલ થઇ હતી. કરિશ્મા બેબી બમ્પ સાથે ઘણા સ્ટાઇલિશ આઉટફિટમાં નજરે આવી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગનેન્સી દરમિયાન કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન તેણે ઘણા બહેતરીન ગાઉન પણ પહેર્યા હતા.

ટ્વિંકલ ખન્ના પ્રેગનેન્સી દરમિયાન બેબી બમ્પ સાથે ઘણી ઇવેન્ટ્સ અને શોમાં નજરે આવી હતી. ટ્વિન્કલે બેબી બમ્પ સાથે પણ ઘણા પોઝ આપ્યા હતા.

જેનીલિયા ડિસોઝાએ બેબી બમ્પ સાથે ઘણા શો અને ઇવેન્ટ્સમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

કાજોલ પ્રેગનેન્સી પિરિયડની મજા પણ લેતી હતી. તેને બેબી બમ્પ સાથે એકથી એક ચડિયાતા લુકમાં જોવા મળી હતી.

લારા દત્તા બેબી બમ્પ સાથે શોર્ટ ડ્રેસ કેરી કરતી હતી. આ ડ્રેસમાં તે એકદમ બોલ્ડ અને ખુબસુરત લાગી રહી હતી.
આ પહેલા લીઝાએ તેના પહેલા બાળક જેકની પણ તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં જેક અને લીઝા બીચ પર જોવા મળે છે.
જણાવી દઈએ કે, લીઝા હેડેને ઓક્ટોબર 2016માં ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. લીઝા હેડને તેની પહેલી પ્રેગ્નેન્સીની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. લીઝાએ 17 મે 2017ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો.
લીઝા હેડને ફિલ્મ ‘આયેશા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ તેને ધ શૌકિન્સ, કવિન, હાઉસફુલ-3 અને એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળી હતી.
એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, લીઝાએ તેની દોસ્તના કહેવા પર મોડેલિંગ શરૂ કર્યું હતું જેથી તે તેના મકાનનું ભાડું ભરી શકે. ત્યારબાદ લીઝાએ ઓસ્ટ્રલિયા જઈને મોડેલિંગ શરૂ કર્યું હતું.
લીઝાએ 2007માં મોડેલિંગની શરૂઆત કરી હતી. લીઝા ઘણી ફેશન મેગેઝીનના કવર પર પણ નજરે આવી ચુકી છે, જેમાં Elleથી લઈને ફેમિના સુધીમાં તેનું નામ શામેલ છે.