ઉનાળાની ગરમીમાં પીવો લીંબુ સિકંજી, રહેશો એકદમ ફ્રેશ ફ્રેશ …!! નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

0

ઉનાળાની ગરમીની શરૂઆતહવે થવાની શરૂઆત થઈ ગઈ છે. જેવો તડકો પડશે કે કશુક ઠંડુ પીવાનું મન થશે જ. જો તમે કશુક ઠંડુ પીવાનું મન થાય તો તમે તરત જ લીંબુ શરાબત કે પછી કોઈપણ ઠંડુ અથવા કોલ્ડડ્રિંક્સ પીવાનું મન થશે જ અને બજારમાં મળતા તૈયાર ડ્રિંક્સ કરતાં હવે ઘરે જ બનાવો અને ઘરના સૌને પીવડાવો. તો ચાલો આજે અમે તમારા માટે લાવ્યા છીએ લીંબુ શિકંજી. નોંધી લો રેસીપી અને બાનવજો જરૂર.

સામગ્રી

  • લીંબુ 2 નંગ
  • ખાંડ 2 ચમચી
  • સંચર 1 ચમચી
  • સેકેલું ઝીરું 1 ચમચી
  • ચાટ મસાલો 1/2 ચમચી
  • તખમરી ( ફાલુદા માં વપરાય એ ) 2 ચમચી
  • પાણી 2 ગ્લાસ

રીત
સૌપ્રથમ તખમરીયા ને પલાળી દો
એક વાડકી માં એટલે એ થોડા ફૂલી જશે
પછી લીંબુ સરબત બનાવી લો
અને પછી સર્વ કરતી વખતે એમાં તકમરીયા એડ કરો પછી એમાં સંચર સેકેલું ઝીરું ચાટ મસાલો એડ કરો
પછી એમાં લીંબુ સરબત એડ કરી મિક્સ કરી લો
અને બરફ એડ કરવાનું ના ભૂલતા જેટલું કોલ્ડ હશે એટલી મજા આવશે, ગરમીની સીઝનમાં જરૂરથી બનાવજો
તમારા બાળકોને બઉજ મજા આવશે અને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો તો જરૂરથી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી

રેસીપીનો વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here