શું તમે વજન વધવાના કારણે પરેશાન છો ? તો દરરોજ કરો કોફી અને લીંબુનું સેવન – વાંચો ટિપ્સ

0

હાલમાં કોફી એક વર્કઆઉટ બુસ્ટર માટે ઘણી પ્રખ્યાત છે. પરંતુ એક કપ બ્લેક કોફી વર્ક આઉટ રૂટિનને વધુ સારું બનાવી શકે છે. અમે સાથે જ બ્લેક કોફી વજન ઉતારવામાં પણ મદદ રૂપ થાય છે. કોફી વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ દૂધ વગરની કોફી ક્યારે પણ બનાવી છે. લેમન ટીનું નામ તો આપણે ઘણીવાર સાંભળ્યું હશે. પરંતુ ક્યારે પણ લેમન કોફી પીધી છે ? આપણે આજદિન સુધી કોફી અને લીંબુ પાણીના ફાયદા વિષે જ જાણ્યું હશે.

Image Source

પરંતુ ક્યારે પણ કોફીમાં લીંબુ મિક્સ કરીને પીધું છે ? જો નથી પીધું તો આજે જ પીવો. ઘણા સંશોધનમાં સામે આવ્યું છે કે કોફી અને અને લીંબુ એક સાથે પીવાથી થોડા જ દિવસમાં વજન ઘટી જાય છે. આ નાનો ઉપાય વજન ઘટાડવા માટે કારગત નીવડે છે.

કોફીમાં એનજેઁટિક ડ્રિંક્સ સામેલ હોય છે. તે સિવાય તેમાં કૈફીન, થીયોબ્રોમાઇન, થિયોફાઇલિયન અને ક્લોરોજેનિક એસિડ જેવા જૈવિક સક્રિય પદાર્થ સામેલ હોય છે.જે ફેટને ઘટાડવા માટે મદદ કરે છે. કૈફીન સેન્ટ્રલ નર્વ્સ સિસ્ટમની વધારી ફેટ સેલ્સને તૂટવાનો સંકેત આપે છે. તમે તમારી કોફીમાં થોડો લીંબુનો રસ મેળવી શકો છો. લીંબુ બોડીના ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે. લીંબુ પાચન ક્રિયા ને વધુ સારું અને પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે.

Image Source

વજન ઘટાડવાનો અકસીર ઈલાજ કોફી
જવજન ઘટાડવાનો તમે કોફીનો સહારો લઇ શકો છો. ગ્રીન કોફી પણ સારો વિકલ્પ છે. કોફી બીન્સમાં ભરપૂર વિટામિન અને ખનીજ હોય છે. આપણા શરીરમાં પોષક તત્વોનો સ્તર બનાવવા માટે મદદરૂપ છે. તેનાથી વજન નિયઁત્રણ થાય છે. ગ્રીન કોફીનું સેવન કરવાથી વજન વધારાને પણ રોકી શકો છો.

વજન ઓછું કરવા માટે લીંબુ
લીંબુનો રસ મેટોબોલિઝ્મ વધારવાનું કામ કરે છે. તેથી કહેવામાં આવે છે કે, દિવસની શરૂઆત એક ગ્લાસ લીંબુ પાણીથી કરવી જોઈએ. મેટોબોલિઝ્મ વધવાથી ફેટ ઓટોમેટિક ઘટી જાય છે.જે વજનને ઝડપથી ઘટાડે છે. વજન ઘટાડવા માટે ફક્ત અડધો લીંબુનો રસ જ કાફી છે.એક ગ્લાસ લીંબુ પાણીમાં 6 કેલેરી હોય છે.

Image Source

કોફી અને લીંબુ કેવી રીતે વજન ઘટાડે છે
સવાર-સવારમાં કોફી અને લીંબુના રસને ભેગા કરી પીવાથી બેલી ફેટ ખતમ થઇ જાય છે. અને વજન ઝડપથી ઘટે છે. તમારે ફકર કોઈ લઈને ગરમપાણીમાં ઉમેરવાનું. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરી  પી જવાનું. જીમમાં આની સારી અસર જોવા મળશે. જિમ જતા પહેલા અડધી કલાક પેલા આ એનર્જી ડ્રિન્ક લેવું.

Image Source

આ મિક્સર તમેને વજન ઘટાડવામાં મદદ કરશે. પરંતુ તેનું વધારે સેવન કરવાથી પરિણામ વિપરીત પણ આવી શકે છે. વધારે માત્રામાં કેફિનવ શરીર માટે નુકસાન કર્ક છે. કોફીનું વધારે સેવન સ્વસ્થ્ય માટે હાનીકારકે છે. ખાસ કરીને એનિમિયા પીડિત લોકો માટે. આ માટે તમે ગ્રીન કોફીનું સેવન કરી શકો છો. તે વધારે માત્રામાં પીવાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર નહિ પડે. કારણકે ગ્રીનકોફીમાં કૈફીનની માત્રા ના બરાબર હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here