મનોરંજન

27 વર્ષની ઉંમરમાં વિધવા થઇ હતી શાહરુખની આ અભિનેત્રી, પ્લેન ક્રેશમાં પતિનું થયું હતું મૃત્યુ, આજે દેખાય છે આવી કાતિલ

27 વર્ષની ઉંમરમાં વિધવા થઇ હતી શાહરુખની આ અભિનેત્રી, અત્યારે એવું ફિગર થઇ ગયું કે જોતા જ આંખો પહોળી થઇ જશે

ફિલ્મી દુનિયા ઘણી અટપટી છે જ્યાં ફિલ્મોમાં આપણને જે હકીકત દેખાતી હોય છે તેના કરતા વિપરીત હકીકત કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓના જીવનની હોય છે, જેમને જીવનના ઘણા ઉત્તર ચઢાવનો સામનો કર્યો હોય છે, તેમનું જીવન ઘણીવાર એ સ્ટેજ ઉપર ચાલ્યું ગયું હોય છે જ્યાંથી પાછા ફરવું ખુબ જ મુશ્કેલ હોય છે. જેમ ફિલ્મમાં કલાકાર કમબેક કરતો નજરે આવે છે તેમ તેને અસલ જીવનમાં પણ કમબેક કરવું જ પડે છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

આવી જ એક સ્ટોરી છે અભિનેત્રી વિદ્યા માલવડેની જેને શાહરુખ ખાન સાથે ફિલ્મ “ચક દે ઇન્ડિયા”માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં વિદ્યાએ ગોલકીપરની ભૂમિકા નિભાવી હતી. આજે વિદ્યાની ઉંમર 46 વર્ષની છે પરંતુ આજે તેને જોતા તે એકદમ હોટ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

વિદ્યાના જીવનમાં પણ એક તબક્કો એવો હતો જયારે તે નિરાશામાં સરી પડી હતી, તેની પાસે પણ જીવવાનું કોઈ કારણ બચ્યું નહોતું. 24 વર્ષની ઉંમરે પોતાના બોયફ્રેન્ડ અરવિંદ સિંહ બગ્ગા સાથે લગ્ન કર્યા, પોતાને ગમતી વ્યક્તિ સાથે લગ્ન થવાના કારણે વિદ્યા ખુબ જ ખુશ હતી પરંતુ આ ખુશી તેની વધુ સમય સુધી ટકી નહિ અને લગ્નના ત્રણ વર્ષ બાદ જ તેના પતિનું એક પ્લેન ક્રેશ દરમિયાન મૃત્યુ થયું.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade) on

વિદ્યાનો પતિ અરવિંદ એક પાયલોટ હતો. જેનું એક પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ થયું, દુઃખના અંધકારમાં સરી પડેલી વિદ્યાએ મેડિટેશન દ્વારા પોતાની જાતને સ્વસ્થ રાખી અને 9 વર્ષ બાદ તેને ફરી ઉડાન ભરવાની શરૂઆત કરતા ડાયરેક્ટર સંજય ડાયમા સાથે બીજા લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade) on

વિદ્યા છેલ્લા 7 વર્ષોથી ફિલ્મોથી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે. તે પોતાના હોટ અને ફોટા અવાર નવાર શેર કરતી રહે છે. મેડિટેશનમાં વિદ્યાને ખુબ જ વિશ્વાસ છે તેના કારણે તે મેડિટેશન કરતા ફોટા અને વિડિઓ પણ ઘણીવાર શેર કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

વિદ્યાએ વકીલાતનો અભ્યાસ કર્યો છે અને તેને પોતાના કેરિયરની શરૂઆત એરહોસ્ટેસથી કરી હતી, ત્યાં જ તેની મુલાકાત અરવિંદ સાથે થઇ હતી અને જેની સાથે તેને લગ્ન પણ કાર્ય હતા. ફિલ્મોમાં વિદ્યાની શરૂઆત 2003માં વિક્રમ ભટ્ટની ફિલ્મ “ઇમ્તીહા”થી થઇ હતી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર વધુ સફળ નીવડી નહોતી,

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade)

ત્યારબાદ તેને “ફૂટપાથ” અને “માશૂકા” જેવી ફિલ્મમોમાં પણ કામ કર્યું પરંતુ તેને સાચી ઓળખ ફિલ્મ “ચક દે ઇન્ડિયા”થી જ મળી હતી. વિદ્યા પોતાના શરીરને લઈને ખુબ જ કાળજી રાખ છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામમાં અવાર નવાર પોતાના ફિટનેસ અંગેના વિડિઓ પોસ્ટ કરે છે. જેના દ્વારા તે શરીરને કેટલું સ્વસ્થ રાખે છે તે જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade) on

આ સિવાય પણ વિદ્યા બોલીવુડની ઘણી ફિલ્મો ઉપરાંત ઘણા ટીવી શો અને ધારાવાહિકોમાં પણ જોવા મળી છે. વિદ્યાનું જીવન સંઘર્ષોથી ભરેલું છે તેમ છતાં વિદ્યા આ બધા સંઘર્ષો સામેં લડી અને આજે એક અલગ જીવન જીવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by VidyaMMalavade (@vidyamalavade) on