ખબર

સાઉદી અબજોપતિ રાજાએ 150 જેટલી વિદેશી સુંદરીઓ સાથે આખો ટાપુ ભાડે રાખી 1 મહિનો મોજ કરી અને પછી

જમાલ ખશોગીની હત્યા હોય અથવા શાહી પરિવારના સભ્યો વિરુદ્ધ એક્શન હોય સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સલમાન વિવાદમાં રહે છે. હવે પ્રિન્સ સલમાન તેની આલીશાન લાઈફ સ્ટાઇલને લઈને ખુલાસો થયો છે.

Image source

હાલમાં જ દાવો કરવામાં આવ્યો છે કે, સલમાને માલદીવમાં એક પ્રાઇવેટ આઇલેન્ડ પર ભવ્ય પાર્ટી આપી હતી. આ મહેમાનોને ખુશ કરવા માટે બ્રાઝીલ, રશિયા અને દુનિયાના અન્ય જગ્યા પરથી 150 મોડેલોને લાવવામાં આવી હતી.

Image source

મોહમ્મદ બિન સલમાન રુડલેસ ક્વેસ્ટ ફોર ગ્લોબલ પાવર બુકમાં દાવો કર્યો છે કે, આ 150 મોડેલોનું xtually ટ્રાન્સલીમીટેડ ડિસીઝ (એસટીડી)ની તપાસ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે પ્રિન્સ સલમાનએ અખાતના દેશોના કેટલાક મહેમાનોને શામેલ કર્યા હતા. આ પ્રાઇવેટ આઇલેન્ડને વિશ્વના સૌથી વધુ મોંઘા અને આલીશાન સ્થાનમાં જગ્યા મેળવી છે.

Image source

બતાવવામાં આવી રહ્યું છે કે, પ્રીન્સ સલમાનએ લગભગ 1 મહિના સુધી પાર્ટી કરવાની યોજના બનાવી હતી. પરંતુ સ્થાનીય અખબારમાં ખુલાસો થયો બાદ પ્રિન્સને વિદેશી મોડેલ સાથે જવું પડયું હતું. પ્રિન્સે આખો આઇલેન્ડ, 300 કર્મચારીઓ, 48 પ્રાઇવેટ વીલાને ભાડે રાખ્યા  હતા. મહેમાનોની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને આ પાર્ટીમાં ફોનને બંધ કરી દેવામાં આવ્યા હતા.

Image source

બધા મહેમાનનોને ફક્ત નોકિયા 3310 ફોન લાવવાની અનુમતિ આપી હતી. આ સિવાય જણાવ્યું કે,આ 150 મોડેલની STD ટેસ્ટ કર્યા બાદ જ વિલાની અંદર લઇ જવામાં આવી હતી. આ બાદ મોહમ્મદ સલમાન તેના મિત્રો સાથે સી પ્લેનમાં પહોંચ્યો હતો. સલમાને કથિતરૂપથી ડીજે અફરોજૈક અને પિટબુલને હાયર કર્યું હતું. આ સાથે જ દાવો કર્યો હતો કે, પ્રિન્સ સલમાન પણ ખુદ સ્ટેજ પર પહોંચી ગયા હતા.

Image source

આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખુદ જ તેના મનપસંદ ગીત વગાડતો હતો.આ સાથે જ ત્યાં હાજર રહેલા તેના મિત્રો અને મોડેલે સમર્થન કર્યું હતું.

Image source

મહેમાન અહીં આખી રાત પાર્ટી કરતા હતા અને આખો દિવસ આરામ કરતા હતા. પ્રિન્સે 50 કરોડ ડોલરમાં એક ફાઈવ સ્ટાર યોચ પણ બુક રાવ્યું હતું. જેમાં 2 હેલિપેડ, મુવી થીએટર અને પાણીની અંદર સમુદ્રમાં જોવાની સુવિધા પણ હતી.