લતા મંગેશકરના ગીત વડે આપી મોટા સંગીતકારોને ટક્કર, વારંવાર જોવામાં આવે છે સોશિયલ મીડિયા પર આ વીડિયો…

0

1972માં આવેલું લતા મંગેશકરનું ગીત “એક પ્યાર કા નગમા હૈ” આજે પણ લોકોને દિલ પર છવાયેલું રહે છે. આ ગીતથી સૂરોની રાણી લતા મંગેશકરે લાખો લોકોના દિલ જીતી લીધા હતા. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ ગીતનો એક વીડિયો વાઇરલ થયો છે.

Image Source
પરંતુ આ વીડિયોમાં આ ગીત લતા મંગેશકર નહીં પણ પશ્ચિમ બંગાળની એક મહિલાના આ ગીત ગાઈ રહી છે. પશ્ચિમ બંગાળના રાનાધાટ સ્ટેશનથી આ મહિલા આ ગીત એટલું સારું ગયું હતું કે આ વીડિયો વાઇરલ થતાની સાથે જ લાખો લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું હતું.

Image Source

ભાવનાઓથી ભરપૂર મહિલાના અવાજે લખો લોકોના દિલોને પીગળી નાખ્યા હતા. આ વીડિયો ફેસબુકના પેજ “ડાઉન ધ પ્લેસ ઓફ પીસ” માંથી શેર કરવામાં આવ્યો હતો. આ પેજના માલિક કૃષ્ણ દાસ જુબૂએ જણાવ્યું કે આ વિડીયો રાનાધાટ રેલવે સ્ટેશન પરથી શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત હિન્દી ફિલ્મ “શોર”નું છે.

આ વીડિયોથી જુના જમાનાના સંગીતની યાદો તાજી થઇ ગઈ. આ વીડિયોને લાખો લોકોએ લાઈક અને કોમેન્ટ કરી છે. આ વીડિયોમાં ગીત સાંભળી કેટલાક લોકો ભાવુક પણ થઇ ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here