પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એરક્રાફ્ટ શુક્રવારે ભયાનક દુર્ઘટનાનો શિકાર થયું હતું. લાહોરના કરાચીથી આવી રહેલું આ પ્લેન કરાચી એરપોર્ટ પાસે એજ રહેવાસ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું.
Pakistan International Airlines (PIA) flight from Lahore to Karachi crashes near Karachi Airport: Pakistan media pic.twitter.com/jyDTkoQ2nf
— ANI (@ANI) May 22, 2020
પીઆઈએના પ્રવક્તા અબ્દુલ સતારે આ પૃષ્ટિ કરી હતી. પાકિસ્તાનના જિયો ન્યુઝના ફૂટેઝમાં ક્રેશની જગ્યા પર ધુમાડા દેખાઈ રહ્યા છે.આ ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સ અને રાહત કર્મીઓ પહોંચી રાહત કાર્ય આરંભી દીધું છે. રિપોર્ટ્સ મુજબ આ પ્લેનની ઝપેટે 4થી 5 મકાન આવી ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઘણા પરિવાર આ ઘરોમાં ફસાયેલા છે.
#Breaking: reports of plane crash in Karachi. Hearing 90 people were in board on a LHR-KHI flight.
Latest on @AJEnglish pic.twitter.com/yHoMyMZ2mS
— Osama Bin Javaid (@osamabinjavaid) May 22, 2020
માહિતી અનુસાર,ટેક્નિકલ કારણે આ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેનમાં કૃ મેમ્બર સહીત 98 લોકો સવાર હતા. 85 ઈકોનોમી ક્લાસમાં જયારે 9 પેસેન્જર બિઝનેસ ક્લાસમાં હતા. બાકી ક્રુ મેમ્બર હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.