મહિલા જેલર રાત્ર થતા જ ચુપકેથી સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે સુખ…અને છેલ્લે

32 વર્ષિય મહિલા જેલરે બે ગુનેગારો અને એક હત્યારા સહિત ત્રણ કેદીઓ જોડે બાંધ્યા સંબંધ પછી….

દુનિયાના કોઇ પણ ખૂણામાંથી ઘણીવાર એવી ઘટના સામે આવતી હોય છે, જે સાંભળી અથવા વાંચીને આપણે હેરાન રહી જઇએ છીએ, હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો જે ખરેખર ચોંકાવનારો છે. આ કિસ્સામાં એવું છે કે, એક મહિલા જેલરે જેલના કેદીઓ સાથે જ સંબંધ બનાવ્યા. અહીં સુધી કે તેણે એક હત્યારાને પણ ના છોડ્યો. આ જેલર સાથે જોડાયેલી ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકો દંગ રહી ગયા કે આખરે આ પરિણિત મહિલાએ દોષીઓ સાથે આવું કર્યુ કેમ.

પ્રતિકાત્મક તસવીર

ધ સનના એક રીપોર્ટ અનુસાર 32 વર્ષિય લાટોયા ગોટ્રેએ એક ખૂબ જ ગંદા કામને અંજામ આપ્યુ, જે બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. લાટોયા એક જેલ અધિકારી હતી, તેના અંડરમાં જેલનો કેટેગરી એ ભાગ હતો જેમાં કુખ્યાત આરોપી હતા. આ સમય દરમિયાન મહિલાએ 3 કેદીઓ સાથે સંબંધ બનાવ્યા. મહિલા અને ત્રણ કેદીઓમાં ઘણી વાતચીત થવા લાગી હતી અને પછી એક સમય એવો આવ્યો જયારે તે મહિલા જેલરે પોલિસનું નામ બદનામ કરવાનું શરૂ કરી દીધુ. મહિલા રોજ રાત્રે કેદીઓના જેલમાં છૂપી રીતે જતી હતી અને ઘણો સમય વીતાવ્યા બાદ બહાર આવતી હતી.

Image source

જણાવી દઇએ કે, આ હેરાન કરી દેનારો કિસ્સો ઇંગ્લેન્ડનો છે. આ પૂરો મામલો નોર્થ નોર્થેમ્પ્ટનશાયરના વેલિંગબરોનો છે. મહિલાએ બે હત્યાના દોષીએ સાથે સંબંધ બનાવ્યા આ ઉપરાંત એક એવો કેદી જે 6 વર્ષોથી ડ્રગ્સ વેચવાને કારણે સજા કાપી રહ્યો છે. હવે આ કિસ્સામાં હેરાની વાળી વાત એ છે કે,  આ મહિલા પરિણિત છે અને તેના 3 બાળકો પણ છે. આ કિસ્સો ઓક્ટોબર 2019થી માર્ચ 2020 વચ્ચેનો છે.

પ્રતિકાત્મક તસવીર

કોર્ટમાં વકીલે જણાવ્યુ કે, લાટોયા એક કેદીને તેની કપડા વગરની તસવીરો પણ મોબાઇલ પર મોકલતી હતી. જેણે તે તસવીરો જેલ બહાર તેના એક સાથીને મોકલી હતી અને બ્લેકમેલ કરવા માટે તે તસવીરને સુરક્ષિત રાખવા માટે કહ્યુ હતુ, મહિલા કેદીઓ સાથે તેના ફોનની મદદથી વાત પણ કરતી હતી. જણાવી દઇએ કે, લાટોયાની છેલ્લા વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ વર્ષે 21 એપ્રિલના રોજ તેને સજા સંભળાવી. કોર્ટે મહિલાને 18 મહિના જેલની સજા સંભળાવી.

Shah Jina