કચ્છનો આ ખ્યાતનામ ગાયક કોઈને મોઢું બતાવવાને લાયક ના રહ્યો, બંધ રૂમમાં બધા જ કપડાં કાઢીને યુવતી સાથે મનાવી રહ્યો હતો રંગરેલીઓ ત્યારે જ થઇ ગયો કાંડ

દેશભરમાં હનીટ્રેપના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો હનીટ્રેપનો શિકાર બનતા હોય છે અને લાખો રૂપિયા પણ ગુમાવતા હોય છે. ત્યારે ઘણા લોકની કામલીલા મનાવતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે ત્યારે હાલ એવા જ એક કચ્છી લોકગાયકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોબાળો મચી ગયો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના એક ખ્યાતનામ કચ્છી લોકગાયક એક મહિલા સાથે બધા જ કપડાં ઉતારીને રૂમની અંદર રંગ રેલીઓ મનાવી રહ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં આ લોકગાયક શરીર ઉપર એકપણ કપડાં વગરની હાલતમાં જોવા મળી રહ્યા છે.

આ બાબતે મળી રહેલી વધુ માહતી અનુસાર જયારે લોકગાયક બંધ રૂમની અંદર રંગરેલીઓ મનાવી રહ્યા હતા ત્યારે જ રૂમમાં અચાનક બે વ્યક્તિઓ ઘુસી આવ્યા હતા અને તમેનો વીડિયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો. વીડિયોની અંદર લોકગાયક માફી પણ  માંગતા પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોની અંદર કચ્છી લોકગાયક વીડિયો ઉતારનારા લોકોને  કચ્છી ભાષામાં કહી રહ્યા છે કે, “છડયો ને હાણે,મહેરબાની આંજી.” આ વીડિયો કિલપ 1.38  મિનિટની છે, અને વીડિયોમાં આધેડ વયના કચ્છી લોકગાયક જોવા મળી રહ્યા છે. ભુજ તાલુકાના એક ગામના આ કલાકાર હોવાનું અને પંદરેક દિવસ પૂર્વેનો વિડીયો હોવાનું જાણવા મળે છે.

ત્યારે આ મામલે લોક ગાયક દ્વારા પણ સ્પષ્ટતા કરવાં આવી છે. તેમને એક ખાનગી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આ વીડિયો મારી પાસે પૈસા પડાવવા માટે બનાવવામાં આવ્યો હતો. હું એક સિંગર છું અને અમુક લોકો મારી નામનાને મિટાવવા માટે આ વીડિયો બનાવ્યો છે. મને ઘરે બોલાવી ચામાં કોઈ નશીલી દવા પીવડાવી અને કપડાં કાઢી નાખ્યા, ત્યારબાદ વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી 25 લાખ માંગ્યા હતા.

આ ઉપરાંત ગાયકે એમ પણ કહ્યું કે તેમને મારો ફોન, મારા ખિસ્સામાં જે 17-18 હજાર રોકડા રૂપિયા હતા, ગાડીના કાગળિયા એ બધું જ ઝુંટવી લીધું. ત્યારે આ બાબતે ગાયકે પોલીસ ફરિયાદ પણ કરી છે અને તેમને પોલીસ પાસે ન્યાય મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવું કે આ વીડિયો જે પણ વાયરલ કરશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel