“કુમકુમ ભાગ્ય” ફેમ શિખા સિંહ બ્રેસ્ટ ફીડિંગ કર્યા પછીની પોસ્ટમાં ઉતાર્યા કપડાં, ફેન્સ શરમથી લાલ થઇ ગયા

કુમકુમ ભાગ્યની સંસ્કારી અભિનેત્રીએ બાળકને દૂધ પીવડાવીને પછીની પોસ્ટમાં ઉતાર્યું ઘણું બધું, યુઝર્સ બોલ્યા શરમ કર

જ્યારે કોવિડની લહેરમાં ખરાબ સમાચાર સાંભળવામાં આવ્યા હતા ત્યારે કેટલાક સારા સમાચાર પણ સામે આવ્યા હતા. આ વાયરસને કારણે, લોકો ગભરાઈને જીવે છે અને તેમના ઘરની બહાર નીકળવાનું વિચારે છે.

સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ સંપૂર્ણ સાવચેતી લઇ રહ્યા છે. આ સમય દરમિયાન, નાના મહેમાનો ઘણા સેલેબ્સના ઘરે આવ્યા. આ દરમિયાન લોકપ્રિય ટીવી શો કુમકુમ ભાગ્યની અભિનેત્રી શિખા સિંહે પણ ગયા વર્ષે પુત્રીને જન્મ આપ્યો હતો.

શિખાએ જુલાઈમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેણે અલાયના રાખ્યું હતું. લોકડાઉનની વચ્ચે જ્યાં એક તરફ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક ઘણા કલાકારોના નિધનની ખબરો સામે આવી છે તો બીજી તરફ ટીવી જગતાના ઘણા કલાકારો માતા-પિતા બન્યા છે.

ટીવીનો ફેમસ શો કુમકુમ ભાગ્યની અભિનેત્રી શીખ સિંહે ગયા વર્ષે ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો. એ સમયે આ વાતની જાણકારી શીખાએ ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને આપી હતી. સ્ટોરીમાં શીખાએ પોતાની દીકરીનું નામ પણ જણાવી દીધું હતું. શીખાએ સ્ટોરીમાં લખ્યું કે,”બેબી અલાયના તમને બધાને ધન્યવાદ કહી રહી છે.”

તમને જણાવી દઈએ કે શિખા સિંહે 1 મૈ 2016 ના રોજ પોતાના બોયફ્રેન્ડ કરન શાહ સાથે લગ્ન કર્યા હતા. વ્યવસાયથી કરન એક પાઇલોટ છે. શીખાએ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે પણ તેને સાચી ઓળખાણ કુમકુમ ભાગ્ય સિરિયલ દ્વારા મળી હતી.

ટીવીનો પોપ્યુલર શો “કુમકુમ ભાગ્ય” ફેમ શિખા સિંહ ફરી એકવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. છેલ્લા દિવસોમાં તેણ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી તસવીર શેર કરી હતી. તે બાદ તે ચર્ચામાં આવી હતી અને તે બાદ હવે તેણે એવી તસવીર શેર કરી છે જેને કારણે તે સોશિયલ મીડિયા પર ફરી ચર્ચામાં આવી ગઇ છે.

શિખા સિંહનુ લેટેસ્ટ ફોટોશૂટ હાલ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં બેડ પર જોવા મળી રહી છે. તેણે તેના શરીરને એક સફેદ તકીયાથી ઢાંકેલુ છે અને ખુલ્લા વાળમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.

શિખાએ આ દરમિયાન રેડ લિપસ્ટિક પણ કરી છે. આ તસવીર કાતિલાના છે. આ તસવીર શેર કરતા શિખાએ કેપ્શનમાં લખ્યુ છે કે, કેમ કે રાતની થીમ રેડ હતી. કેટલીક જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થઇ ગઇ હતી.

શિખા તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. આ તસવીર પર એક યુઝરે કમેન્ટ કરી કે, મેમ તમારાથી તો આ ઉમ્મીદ ન હતી. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, શુ કરી રહી છે, કંઇક તો શરમ કર.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, શિખા સિંહ કેટલાક ટીવી શોનો હિસ્સો બની ચૂકી છે. જો કે, અભિનેત્રી તેના એક પાત્રને કારણે ચર્ચામાં આવી જે તેણે “કુમકુમ ભાગ્ય”માં નિભાવ્યુ હતુ. શિખા સિંહ કોમેડીમાં પણ હાથ અજમાવી ચૂકી છે. વર્ષ 2008માં ‘જુબલી કોમેડી સર્કસ’નો તે ભાગ રહી હતી.

એ સમયે કરેલી પોસ્ટમાં શિખાએ આગળ લખ્યું હતું કે – તમે મારા માટે દેવદૂત છો જે સ્વર્ગમાંથી આવી છે. જ્યારે તને ભૂખ લાગે છે ત્યારે તમે ઘણું નાટક કરો છો. કેટલીકવાર એવું લાગે છે કે તમારી ભૂખ ક્યારેય અદૃશ્ય થવાની નથી. હું તને ખુબ જ પ્રેમ કરું છું હું મારા અંતિમ શ્વાસ સુધી તમને હંમેશાં આ રીતે પ્રેમ કરીશ. મારા માટે આ એક શાનદાર સફર રહી છે.

પર્સનલ લાઇફની વાત કરીએ તો, શિખા સિંહે વર્ષ 2016માં પાયલટ બોયફ્રેન્ડ કરણ શાહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ તેણે બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તેમની બેબીનું નામ અલાયના છે. 16 જૂન 2020ના રોજ તેઓ અલાયનાના પેરેન્ટ્સ બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shikha Singh Shah (@shikhasingh)

Shah Jina