કેટલી બદલાઇ ગઇ છે “કુછ કુછ હોતા હે”ની અંજલી, હાલમાં એવું ટાઈટ ફિગર બનાવ્યું કે જોતા જ બેભાન થઇ જશો

સના સઇદને રાખોડી કલરની બ્રા જોતા જ ફેન્સ બેહોશ થઇ જશે, જુઓ બોલ્ડ તસવીરો

તમને બધાને કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તો યાદ જ હશે. 1998માં આવેલી આ ફિલ્મે જોરદાર સફળતા હાંસિલ કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી ત્રણેય સ્ટાર્સનું કામ લોકોને પસંદ આવ્યું હતું, પરંતુ સૌથી વધુ લોકપ્રિયતા ફિલ્મમાં રાની મુખર્જીની પુત્રીનો રોલ કરનારી અંજલી એટલે કે સના સઈદે મેળવી હતી. આ ફિલ્મમાં નાની અંજલીના રોલથી બધાનું દિલ જીતનાર સના સઈદ ઘણી મોટી થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

કુછ કુછ હોતા હૈ ફિલ્મમાં માસૂમ દેખાતી સના સઈદ હવે મોટી થઈ ગઈ છે. સના સઈદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. સના સઈદ 33 વર્ષની થઈ ગઈ છે, પરંતુ અફસોસની વાત છે કે તેને તે લોકપ્રિયતા મળી નથી જેની તે હકદાર હતી. એક-બે ફિલ્મો સિવાય તે કેટલાક ડાન્સ રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી, પરંતુ તેમ છતાં તેને જોઈએ તેવી સફળતા મળી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

આ દિવસોમાં સનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તેનું ગ્લેમર જોવા મળી રહ્યું છે. સના હંમેશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને દરરોજ લોકોને તેના અપડેટ્સ આપતી રહે છે. સના અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

બાળપણમાં ‘કુછ કુછ હોતા હૈ’થી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવનારી સના સઈદ હવે તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં છે. 1998માં આવેલી ફિલ્મમાં શાહરૂખની દીકરીના રોલમાં આવેલી સનાએ વર્ષ 2012માં સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કર્યું હતું. ટીવી પર સના બાબુલ કા આંગન છૂટે ના જેવા કેટલાક શોમાં જોવા મળી છે. આ સિવાય તેણે સ્પ્લિટ્સ વિલા, ઝલક દિખલા જા જેવા રિયાલિટી શો પણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જેમણે બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને પોતાની માસૂમિયતથી બધાનું દિલ જીતી લીધું હતુ. શાહરૂખ ખાનની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં તેની પુત્રી અંજલીનું પાત્ર સના સઈદે ભજવ્યું હતું. સના હવે મોટી થઈ ગઈ છે અને પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોનું દિલ જીતી રહી છે. સનાએ અંજલિનું પાત્ર ભજવ્યું હતું, જે આજે પણ દરેકના દિલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

સનાએ કુછ કુછ હોતા હૈ પછી હર દિલ જો પ્યાર કરેગા અને બાદલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. તેનો જન્મ 22 સપ્ટેમ્બર 1988ના રોજ મુંબઈમાં થયો હતો. તે સપના બાબુલ કા.. બિદાઈ, બાબુલ કા અંગના છૂટે ના, લો હો ગઈ પૂજા ઈસ ઘર કી જેવી ઘણી સિરિયલોમાં જોવા મળી છે. તે ટીવીની દુનિયામાં મગ્ન હતી. તેણે ડેલી સોપ સાથે ઘણા રિયાલિટી શોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

તેણે ઝલક દિખલા, નચ બલિયે 7 અને ખતરોં કે ખિલાડી 7માં ભાગ લીધો હતો. ટીવીની દુનિયામાં પોતાનો જાદુ ચલાવ્યા બાદ સનાએ ફરી એકવાર મોટા પડદા પર કમબેક કર્યું. તેણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સનાની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળ્યા હતા. સના આ દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂર ચાલી રહી છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. તેની બોલ્ડ તસવીરો વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

‘કુછ કુછ હોતા હૈ’ને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકો હજુ પણ ફિલ્મના દરેક પાત્રને યાદ કરે છે. શાહરૂખ ખાનની ઓન-સ્ક્રીન પુત્રી સના સઈદની ક્યુટનેસને લોકો ભૂલી શક્યા નથી. શાહરૂખ ખાન સાથે તેની બોન્ડિંગ જોઈને ઘણા લોકો તેને અસલી દીકરી માને છે. હવે સના હવે ક્યૂટ જ નહિ પરંતુ બોલ્ડ અને ગ્લેમરસ બની ગઈ છે. લોકો સનાનો દરેક લુક જોતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

Shah Jina