મનોરંજન

બિકીમાં છવાઈ ગયો ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ લુક, પુલમાં દેખાડ્યો હુસ્નનો જાદુ- 10 તસ્વીરો

ટીવીની જાણીતી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસોઝા તેના બોલ્ડ લુકને લઈને જાણીતી છે. એક્ટ્રેસ ક્રિસ્ટલની તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. ફરી એકવાર ક્રિસ્ટલ ડિસોઝાની થોડી તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

Image Source

ટીવીમાં સંસ્કારી વહુનો રોલ નિભાવતી ક્રિસ્ટલ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. ક્રિસ્ટલને સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સને લઈને જાણવામાં આવે છે.

Image Source

ક્રિસ્ટલ સોશિયલ મીડિયા તેની બોલ્ડ અને સિઝલિંગ તસવીર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં ક્રિસ્ટલની નવી તસ્વીર ચર્ચામાં આવી છે.

Image Source

હાલમાં વાયરલ થયેલી તસ્વીરમાં ક્રિસ્ટલ પુલમાં વ્હાઇટ પહેરીને ફ્લોટિંગ બ્રેકફાસ્ટનો આનંદ માણતી જોવા મળે છે. ક્રિસ્ટલ હાઈ બન અને વ્હાઇટ સન ગ્લાસેસમાં બેહદ સ્ટનિંગ જોવા મળી રહી છે. તો અન્ય એક શેર કરેલી તસ્વીરમાં ક્રિસ્ટલ બ્લેક કલરની મોકોકનીમાં જોવા મળે છે.

Image Source

જોઈ શકાય છે કે, ક્રિસ્ટલ કેમેરા સામે કાતિલાના અંદાજમાં કેમેરામાં પોઝ દેતી નજરે ચડે છે. તસ્વીરમાં તે તેના ક્લિર ફિગર ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

Image Source

આ લેટેસ્ટ તસ્વીરમાં ક્રિસ્ટલની હોટનેસ જોવા લાયક છે. એક્ટ્રેસની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફેન્સ ક્રિસ્ટલની આ તસ્વીરને ઘણી પસંદ કરી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે, ક્રિસ્ટલ ઘણી ટીવીની સીરિયલમાં કામ કરી ચુકી છે. પરંતુ તેને પ્રસિદ્ધિ તો સ્ટાર પ્લસની સિરિયલ ‘એક હજારો મેં મેરી બહેના હૈ’ થી મળી છે. આ સિરિયલ ક્રિસ્ટલ નિયા શર્માની મોટી બહેનનો રોલ નિભાવી રહી છે. સીરિયલમાં સીધી-સાદી બહેનનો રોલ કરનારી ક્રિસ્ટલ હવે ઘણી બોલ્ડ થઇ ગઈ છે.

Image Source

આ વાતનો અંદાજો તેની તસ્વીર પરથી લગાવી શકાય છે. ક્રિસ્ટલે 2007માં ‘કહે ના કહે’ સિરિયલથી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ ક્રિસ્ટલે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’, ‘કસ્તુરી’, ‘ક્યાં દિલમેં હૈ’, અને ‘બાત હમારી પક્કી હૈ’ જેવી સીરિયલમાં કામ કર્યું હતું.

Image Source

ક્રિસ્ટલ બહુ જ જલ્દી ફિલ્મ ‘ચેહરે’થી બોલીવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી જેવા મોટા સિતારાઓ સાથે કામ કરી રહી છે.