51 વર્ષની ઉંમરે પણ બોલ્ડનેસમાં બોલિવુડ અભિનેત્રીઓને માત આપે છે કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ, બિકિની તસવીરો જોઇ મચલી જશે દિલ

મલાઈકા ભાભી કરતા પણ મોટી ઉંમરની છે આ, ફિગર જોઈને કહેશો વાહ વાહ કાશ આવું કોઈ મળે તો….

ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી કાશ્મીરા શાહે તેનો 51મો જન્મદિવસ મનાવ્યો. કાશ્મીરાનો જન્મ 2 ડિસેમ્બર 1971ના રોજ મુંબઇમાં થયો હતો. કાશ્મીરા મશહૂર ગાયિકા અંજનીબાઇ લોલેકરની પૌત્રી છે. કાશ્મીરા શાહ ટીવી ઇન્ડસ્ટ્રી અને બોલિવુડનું જાણિતુ નામ છે. ઘણીવાર આ અભિનેત્રી તેના બેબાક અંદાજને કારણે ચર્ચામાં રહે છે. કાશ્મીરા શાહ તેના અભિનય ઉપરાંત તેના સ્ટાઇલિશ લુક અને બોલ્ડ અવતારથી ચાહકોનું દિલ જીતી લે છે.

કાશ્મીરા શાહને મુખ્યરૂપથી મરાઠી ફિલ્મો અને હિન્દી ટીવી સીરિયલ્સમાં જોવામાં આવી છે. આ ઉપરાંત તેણે કેટલીક બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. કાશ્મીરા શાહ બિગબોસ, નચ બલિયે, ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી 4 જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. તેને ઇસ જંગલ સે મુજે બચાઓ, મીઠી છુરી નંબર 1, કભી કભી પ્યાર કભી કભી યાર, દિલ જીતેગી દેશી ગર્લ, લવ લોકઅપ જેવા શોમાં પણ જોવા મળી છે.

કાશ્મીરા શાહે પ્યાર તો હોના હી થા, યસ બોસ, કોઇ કિસી સે કમ નહિ, સાજિશ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આજે ભલે કાશ્મીરા સ્ક્રીન પણ ન જોવા મળતી હોય, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 51 વર્ષની ઉંમરે પણ તે તેની બોલ્ડનેસ અને ફિટનેસથી યંગ અભિનેત્રીઓને માત આપે છે. કાશ્મીરા શાહે વર્ષ 2012માં ગોવિંદાના ભાણિયા કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા હતા. આ કપલે કોઇને પણ જાણ કર્યા વગર ગુપચુપ રીતે અમેરિકામાં લગ્ન કર્યા હતા.

આજે આ કપલના બે બાળકો પણ છે. સોશિયલ મીડિયા પર આ કપલને લોકો એકસાથે જોવાનું ઘણુ પસંદ કરે છે. બોલિવુડની બધી લવ સ્ટોરીની અલગ અલગ કહાની હોય છે. કોઇની લવ સ્ટોરી સ્કૂલ-કોલેજના દિવસોથી શરૂ થાય છે, તો કોઇની શુટિગ પર…પરંતુ એક એવી પણ લવ સ્ટોરી છે જે વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થઇ. આ લવ સ્ટોરી બીજા કોઇની નહિ પણ મશહૂર કોમેડિયન અને અભિનેતા કૃષ્ણા અભિષેક તેમજ તેની પત્ની કાશ્મીરા શાહની છે.

બંને પહેલીવાર પપ્પુ પાસ હો ગયાના સેટ પર મળ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં કાશ્મીરાએ તેની લવ સ્ટોરી વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યુ- જ્યારે તે કૃષ્ણાને પહેલીવાર મળી ત્યારે તે તેના વિશે વધારે નહોતી જાણતી. બસ એટલું ખબર હતી કે તે ગોવિંદાનો ભાણિયો છે. આ એ સમય હતો જ્યારે કાશ્મીરા તેના પતિથી છૂટાછેડા લઇ અલગ થઇ ગઇ હતી અને એકલી રહેતી હતી. આ વચ્ચે તેની નજીકતા કૃષ્ણા સાથે વધી અને બંનેએ એક રાત એકબીજા સાથે વીતાવી.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

તે બાદ તેના મનમાં કૃષ્ણાને લઇને ફિકર થઇ ગઇ હતી. કાશ્મીરાના આ ખુલાસા બાદ ખલબલી મચી ગઇ હતી. કૃષ્ણાએ આ વાતનો સ્વીકાર કરતા કહ્યુ હતુ કે, કાશ્મીરાએ તેને શરૂઆતથી ઘણી હિન્ટ આપી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો કે વન નાઇટ સ્ટેન્ડ બાદ બંને એકબીજા માટે કેરિંગ થઇ ગયા હતા. એકબીજા માટે ખાવાનું લઇને આવતા હતા. કાશ્મીરા પહેલાથી પરણિત હતી પણ કૃષ્ણા પણ તેને મનમાંને મનમાં પસંદ કરવા લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કાશ્મીરા કૃષ્ણા કરતા 12 વર્ષ મોટી છે. જ્યારે કૃષ્ણાને ખબર પડી કે કાશ્મીરા તેના પતિથી અલગ થઇ ગઇ છે ત્યારે તેની ખુશીનું ઠેકાણુ જ નહોતુ રહ્યુ. વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થયેલી આ લવ સ્ટોરી આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. આ કપલ હાલમાં પણ ખુશીથી લગ્ન જીવન એન્જોય કરી રહ્યુ છે. તેમના બંને બાળકો સરોગસીથી જન્મ્યા છે. કાશ્મરા ઘણી કેરિંગ અને લવિંગ નેચરની છે અને તે કૃષ્ણાનું ઘણુ ધ્યાન પણ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

Shah Jina