લાડલા પપ્પા સાથે દીકરીએ બિકિ પહેરીને મસ્તી કરી- જુઓ
બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફની બહેન અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોય છે. તેણે ભલે ફિલ્મ જગતમાં પગ નથી મૂક્યો પણ તેની પોપ્યુલારિટી કમ નથી.
કૃષ્ણા શ્રોફ તેની બિંદાસ લાઇફને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે. તેની સોશિયલ મીડિયા પર વધુ તસવીરો જ હોય છે અને ઘણીવાર તે આ તસવીરોને કારણે ટ્રોલ પણ થતી હોય છે.
હાલમાં જ તેણે તસવીર શેર કરી હતી જેને કારણે એક યુઝરે તેને ટ્રોલ કરી હતી અને કૃષ્ણા શ્રોફે તેને કરારો જવાબ આપ્યો હતો. આ ઉપરાંત તેણે તેના પિતા જેકી શ્રોફ સાથે પુલમાં મસ્તી કરતા પણ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો.
View this post on Instagram
એક યૂઝરે કૃષ્ણાની તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, ‘મેડમ આપનો ભાઇ ટાઇગર કેટલો સરસ છે આપ એટલી જ બેકાર બેકાર. આપને શર્મ નથી આવતી.. આ ફોટો આપનાં મમ્મી પાપા નતી જોતા શું?’
View this post on Instagram
યૂઝરની કમેન્ટ પર કૃષ્ણા શ્રોફે શાનદાર પ્રતિક્રિયા આપી છે. કૃષ્ણા લખે છે કે, ‘મારી ચિંતા કરવા માટે આપનો ખુબ ખુબ આભાર સર. ભાડમાં જાઓ.. શું કોઇ મારો મેસેજ તેમનાં માટે અનુવાદ કરી શકે છે. આભાર.’
View this post on Instagram
કૃષ્ણાની આ પ્રતિક્રિયા પર દિશા પટણી, હુમા કુરૈશી સહિત ઘણા સેલિબ્રિટીઝે તેનાં વખાણ કર્યા છે. જોકે આવું પહેલી વખત નથી જ્યારે કૃષ્ણા તેનાં બોલ્ડ અવતારને કરાણે ટ્રોલર્સે તેને નિશાના પર લીધી હોય. આ પહેલાં પણ તે ઘણી વખત ટ્રોલ થઇ ચૂકી છે.