મનોરંજન

ટાઈગરની બહેને બિકીમાં પુલ કિનારે ચીલ કરતી આવી નજરે, વિડીયો જોઈને ભાઈ ટાઇગર શ્રોફએ ઉડાવી મજાક

ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશાનું પણ માથું ભાંગે એવી તસ્વીરો બહેને મૂકી, જોતા જ ફેન્સ બેકાબુ

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. દિશા ઇન્ડસ્ટ્રીઝની તે સ્ટાર પૈકી એક છે જે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા તેના ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેતી હોય છે. દિશા તેની ફેન્સથી જોડાયેલા રહેવા માટે દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા દિશા પટની રેડ બોલ્ડ અંદાજમાં ચર્ચામાં આવી હતી. ફરી એક વાર દિશા સ્વીમ શૂટમાં તસ્વીર શેર કરીને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. આ વચ્ચે દિશા બ્લુ સ્વીમશુટમાં પોઝ દેતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

દિશા આજકાલ માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહી છે. દિશા ત્યાંથી ગ્લેમરસ અને બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે. દિશા સાથે તેનો કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ પણ માલદીવમાં છે. બંને ફેસ્ટિવ સિઝનને સેલિબ્રેટ કરવા માટે એક સાથે રવાના થયા હતા.

બોલીવુડના જાણીતા એક્ટર જૈકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે સંકળાયેલી રહે છે. કૃષ્ણા શ્રોફનો અંદાજ ઘણીવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)

કૃષ્ણા શ્રોફનું દિલ તાજેતરમાં તૂટી ગયું છે. કૃષ્ણા અને તેના બોયફ્રેન્ડ એબન હમ્સનું તાજેતરનું બ્રેકઅપ થયું છે, કૃષ્ણાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી. આપણે સૌ જાણીએ છીએ કે, કૃષ્ણા બ્રેકઅપ પછી નાખુશ હશે. પરંતુ આ બધાની વચ્ચે તે પોતાને પ્રેમ કરવાનું ભૂલતી નથી. હાલમાં જ કૃષ્ણાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક નાનો વિડીયો શેર કર્યો છે. જેમાં તે હાથમાં એક ગ્લાસ જ્યુસ લઇને ચિલિંગ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)

કૃષ્ણા તેના હોટ ફોટા અને વીડિયોને કારણે ખૂબ જ ચર્ચામાં છે. હવે બ્રેકઅપ બાદ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક નાનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ વીડિયોમાં તે હાથમાં જ્યુસ ગ્લાસ સાથે સ્વીમીંગ પૂલની બાજુમાં બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં ક્રિષ્નાએ લાલ રંગની પહેરી છે. વીડિયો શેર કરવા સાથે ક્રિષ્નાએ લખ્યું કે, ‘શું હું લાલ રંગમાં મોટી દેખાઉ છું’ ? ટાઇગર શ્રોફની ખાસ મિત્ર અને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીએ પણ કૃષ્ણાના આ વીડિયો પર કમેન્ટ કરી હોટ ગણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)

કૃષ્ણા અને એબન લગભગ એક વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા દિવસ પહેલા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરના બ્રેકઅપ વિશે માહિતી આપતાં કૃષ્ણાએ લખ્યું, ‘તમે બધા ફેન ક્લબ ખૂબ જ સુંદર છો. પરંતુ મહેરબાની કરીને એબન સાથેનો મારો ફોટો એડિટ કરીને ટેગ કરવાનું બંધ કરો. અમે બંને હવે સાથે નથી. તેથી અમને સાથે જોડવાનું બંધ કરો. આ હું તમને એટલા માટે જણાવી રહું છું કે, અમારો સંબંધ સાર્વજનિક હતો. એબન સાથેનો સંબંધ પૂરો થતા જ કૃષ્ણાએ તેની અને તેના બોયફ્રેન્ડની બધી તસવીરો ડીલીટ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)

ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ પહેલા પણ તેની સ્ટાઇલ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહી છે. ક્રિષ્ના શ્રોફ ફિલ્મની દુનિયાથી દૂર હોવા છતાં પણ સ્ટાર કિડ્સની ચર્ચામાં હંમેશા ટોચ પર રહે છે. ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા તેની ફિટનેસમાં ટોચ પર રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)

કૃષ્ણા શ્રોફે અવારનવાર તેના બોયફ્રેન્ડ એબન હાયમ્સ સાથે ફોટા અને વીડિયો શેર કર્યા હતા, પરંતુ તાજેતરમાં પુષ્ટિ થઈ ગઈ છે કે આ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે જ્યારે ટાઇગર શ્રોફ વિશે વાત કરતા તે ટૂંક સમયમાં હીરોપંતી 2 અને બાગી 4 જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)