મનોરંજન

ક્રિષ્ના શ્રોફે ટુ પીસ બિકિનીમાં લીધો શાવર, તો સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો…

જેકી શ્રોફની લાડલી ક્રિષ્ના શ્રોફે માલદીવના સમુદ્રમાં લગાવી છલાંગ, બિકિનીમાં સ્કૂબા ડ્રાઇવિંગ કરતા જોવા મળી

બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ આ દિવસોમાં માલદીવમાં વેકેશન મનાવવા પહોંચી છે. માલદીવથી ક્રિષ્ના શ્રોફ સતત તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ક્રિષ્ના શ્રોફ તેની ખૂબસુરત અને હોટ તસવીરો અને વીડિયોને લઇને અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ તેની માલદીવની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ક્રિષ્ના શ્રોફે માલદીવથી સ્કૂબા ડાઇવિંગનો વીડિયો પણ શેર કર્યો હતો. આ ઉપરાંત તેણે ટુ પીસ બિકિનીમાં શાવર લેતી તસવીરો પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ક્રિષ્ના શ્રોફે શાવર લેતા તસવીરો શેર કરી હતી તેમાં તે રેડ કલરની બિકિનીમાં જોવા મળી હતી. ક્રિષ્ના તેનું માલદીવનું વેકેશન ખૂબ જ એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ક્રિષ્ના શ્રોફ તેની અન્ય તસવીરોમાં કયારેક બાથ લેતી તો કયારેક બીચ પર તો કયારેક સ્કૂબા ડાઇવિંગ કરતી જોવા મળી રહી છે. આ બધી જ તસવીરોમાં તે કાતિલાના પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ક્રિષ્નાની બધી જ તસવીરો ખૂબ જ હોટ, બોલ્ડ અને ગ્લેમરસ છે. માલદીવથી સતત ક્રિષ્ના તેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની તસવીરો, તેના વર્કઆઉટ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. ક્રિષ્ના શ્રોફની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

ગયા વર્ષે 2020માં ક્રિષ્ના શ્રોફનું તેના બોયફ્રેન્ડ એબન હાયમ્સ સાથે બ્રેકઅપ થઇ ગયુ હતુ. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યુ હતુ કે, તમે બધા ફેન ક્લબ ખૂબ જ સરસ છો, પરંતુ મને એબન હાયમ્સ સાથે ટેગ કરવાનુ બંધ કરો. અમે હવે સાથે નથી, એટલે અમને એકસાથે જોડવાનુ બંધ કરો. જેવું તમે જાણો છે કે, આ કેટલુ પબ્લિક હતુ, ધન્યવાદ.