મનોરંજન

ખુલ્લેઆમ બોયફ્રેન્ડને કિસ કરતા જોવા મળી જેકી શ્રોફની લાડલી, જુઓ હોટ 10 તસ્વીરો

બોયફ્રેન્ડને એવી એવી કિસ કરી કે લોકો બોલ્યા, હવે જોવામાં પણ શરમ આવી રહી છે

બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. કૃષ્ણા શ્રોફ બોલીવુડમાં ના હોવા છતાં લગાતાર તેના ફેન્સ માટે વર્કઆઉટની તસ્વીર શેર કરતી રહે છે. આ સિવાય કૃષ્ણા તેના બોયફ્રેન્ડ એબન હોમ્સ સાથેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff)

જૈકી શ્રોફની લાડલી કૃષ્ણા શ્રોફ હાલ તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. કૃષ્ણા 2020નું સ્વાગત કરવા માટે બોયફ્રેન્ડ સાથે વેકેશન પર પહોંચી છે. કૃષ્ણાએ તેની વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. કૃષ્ણા શ્રોફે પુલના કિનારાની એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

આ તસ્વીરમાં તે બ્લેક નજરે ચડે છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે કૃષ્ણા તેના ટેટુને પણ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, “Nirvana state of mind.” કૃષ્ણાની આ તસ્વીરને લોકો બહુજ પસંદ કરી રહ્યા છે. બધા લોકો ટેટુને લઈને કમેન્ટ પણ કરાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

કૃષ્ણા શ્રોફે તેના બોયફ્રેન્ડ સાથે એક સ્ટોરી પણ શેર કરી છે. આ સ્ટોરીમાં કૃષ્ણા તેના બોયફ્રેન્ડ એબન હોમ્સને કિસ કરતી નજરે ચડે છે. કૃષ્ણા આ તસ્વીરમાં બેઠી છે અને ઈબ્ન તેની પાસે ઉભો છે. કૃષ્ણા અને એબન છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરે છે. એબન અને ટાઇગર છેલ્લા 5 વર્ષથી એકબીજાને ઓળખે છે. એબનને ઘણા સમય સુધી ખબર ના હતી કે ટાઇગરને એક બહેન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા સમય પહેલા એબન અને કૃષ્ણાના લગ્નની ખબર વાયરલ થઇ હતી. આ બાબતે જયારે કૃષ્ણાને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું હતું કે આ આ એક મજેદાર છે. ઘણા આર્ટિકલમાં બતાવવામાં આવ્યું હતું કે, અમે ચુપચાપ લગ્ન કરી લીધા છે. આટલું જ નહીં મારી માતા આયેશા શ્રોફ પણ મને પૂછવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

કૃષ્ણાએ વધુમાં કહ્યું હતું કે, અમારા પરિવારજનો મારા અને એબનના સંબંધમાં વધુ દખલગીરી નથી કરતા. તેને મારા ફેંસલા પર વિશ્વાસ છે. પરિવારના લોકો આ મામલામાં શામેલ થાય છે પરંતુ હું થોડો સમય લેવા માંગુ છું. જણાવી દઈએ કે, એબન ઓસ્ટ્રેલિયન બાસ્કેટબોલ પ્લેયર છે. એબનને જયારે તક મળે ત્યારે સાથે બાસ્કેટબોલ પણ રમે છે.

કૃષ્ણા પોતાના ભાઈ અને પિતાના આર્ટ ફિલ્ડમાં ખાસ રસ નથી ધરાવતી. પરંતુ જો ટેટૂની વાત કરવામાં આવે તો કૃષ્ણા સ્ટારથી ઓછી નથી. કૃષ્ણા પોતાના ભાઈની જેમ જ ફિટનેસ ફ્રિક પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

બૉલીવુડ અભિનેતા જૈકીશ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ આજકાલ તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા કૃષ્ણા શ્રોફના લગ્નની ખબર પણ વાયરલ થઇ હતી. આ વચ્ચે કૃષ્ણાની ઘણી તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. કૃષ્ણા તેના બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં આવી છે. કૃષ્ણા શ્રોફ અને તેનો બોયફ્રેન્ડ ઈબન હાયમ્સ અલગ-અલગ જગ્યા પર નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

હાલમાં જ કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડ સાથેનીહોલિડેની રોમેન્ટિક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર એ વાતનું પ્રુફ આપી શકે છે કે બન્ને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. જેમાં તે બીચ પર એન્જોય કરતી નજરે ચડે છે. આ ફોટોમાં બન્ને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કૃષ્ણા એ આ દરમિયાન બ્લેક પહેરી છે જેમાં તે ટેટુ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃષ્ણ શ્રોફે ખુલાસો કર્યો હતો કે તે બાસ્કેટબોલ પ્લેયર ઈબન હાયમ્સ ને ડેટ કરી રહી છે. ઇબન અને કૃષ્ણાનો ભાઈ ટાઇગર શ્રોફ સારા મિત્રો છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

કૃષ્ણા છેલ્લા ૪ મહિનાથી ડેટ કરી રહી છે. ઈબાન અને ટાઇગર છેલ્લા ૫ વર્ષથી એકબીજાને જાણે છે. ઈબાનને ઘણા વરસો સુધી ખબર ના હતી કે ટાઇગરને એક બહેન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

કૃષ્ણા શ્રોફે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની માતા આયશા પણ ઈબનને મળી ચુકી છે.આ પહેલી વાર નથી કે કૃષ્ણાએ ઇબન સાથેની ફોટો શેર કરી હોય આ પહેલા પણ તે નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

થોડા દીવસ પહેલા ઈબને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃષ્ણાને વાઈફ લખીને ટેગ કર્યું હતું. ત્યારબાદ ખબર આવી હતી કે બન્નેએ ચુપચાપ લગ્ન કરી લીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Krishna Shroff (@kishushroff) on

આ બાબતે કૃષ્ણએ જણાવ્યું હતું કે, ઘણા આર્ટિકલ્સમાં બતાવવામાં આવ્યું છે કે, અમે ચુપચાપ લગ્ન કરી લીધા છે. ત્યાં સુધી કે મારી માતાએ પણ પૂછ્યું હતું કે બન્ને વચ્ચે શું ચાલી રહ્યું છે. ક્રુષ્ણા શ્રોફ બોલીવુડથી દૂર છે પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ટાઇગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ એક્શન ફિલ્મ ‘વોર’માં નજરે આવશે.

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ સોશિયલ મીડિયામાં તેની હોટ અને બોલ્ડ તસ્વીરને ચર્ચામાં રહે છે. આ વચ્ચે ફરી એકવાર દિશાએ તેની ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેને લઈને દિશા ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાએ બહુ ઓછા સમયમાં જગ્યા બનાવી ચુકી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. દિશાનું ફેન ફોલોઇંગ પણ ઘણું છે. દિશાએ હાલમાં જે તસ્વીર શેર કરી છે. એમાં તેને ઓરેન્જ કલરની શોર્ટ્સ પહેરી છે. જેનું લાસ્ટિક તેની કમર પરથી ઢીલું છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાની આ તસ્વીરની ઘણા લોકો તેની ફિટનેસની તારીફ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની મજાક બનાવી રહ્યા છે. ઘણા લોકોએ દિશાને તેની આ શોર્ટ્સને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

જણાવી દઈએ કે, લોકડાઉન વચ્ચે દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. લોકડાઉન વચ્ચે પણ દિશા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. દિશા ઇન્સ્ટાગ્રામની સાથે-સાથે ટ્વીટર અને ટિક્ટોકમાં પણ ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

હાલમાં તે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે એક વિડીયો શેર કર્યો હતો. જે ફેન્સને ઘણૉ પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે દિશા અન્ય લોકોની જેમ આજકાલ તેના ઘરમાં કેદ છે. જેને લઈને તે ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

#malangdiaries 🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આજે ઇન્સ્ટાગ્રામ પર 18 મિલિયનથી વધારે ફોલોઅર્સની સાથે ઇન્ટરનેટ પર સનસની મચાવનારી અભિનેત્રી ‘દિશા પટની’ એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની ગઈ છે.પોતાના ફિટનેસ અને આકર્ષક શરીરને લીધે તે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી રહે છે.