મનોરંજન

જેકી શ્રોફની લાડલી કૃષ્ણા બોયફ્રેંન્ડ સાથે બીચ પર એન્જોય કરતા મળી જોવા, 15 તસ્વીર થઇ ધૂમ વાઇરલ

બૉલીવુડ અભિનેતા જૈકીશ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ આજકાલ તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા કૃષ્ણા શ્રોફના લગ્નની ખબર પણ વાયરલ થઇ હતી. આ વચ્ચે કૃષ્ણાની ઘણી તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. કૃષ્ણા તેના બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં આવી છે. કૃષ્ણા શ્રોફ અને તેનો બોયફ્રેન્ડ ઈબન હાયમ્સ અલગ-અલગ જગ્યા પર નજરે આવે છે.

 

View this post on Instagram

 

🧿

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

હાલમાં જ કૃષ્ણાએ તેના બોયફ્રેન્ડ સાથેનીહોલિડેની રોમેન્ટિક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર એ વાતનું પ્રુફ આપી શકે છે કે બન્ને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. જેમાં તે બીચ પર એન્જોય કરતી નજરે ચડે છે. આ ફોટોમાં બન્ને ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કૃષ્ણા એ આ દરમિયાન બ્લેક બિકીની પહેરી છે જેમાં તે ટેટુ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

Damn. 🤩🔥 #blessedwiththebest @ebanhyams @doitall23 ♥️

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

એક ઇન્ટરવ્યૂ દરમિયાન કૃષ્ણ શ્રોફે ખુલાસો કર્યો હતો કે તે બાસ્કેટબોલ પ્લેયર ઈબન હાયમ્સ ને ડેટ કરી રહી છે. ઇબન અને કૃષ્ણાનો ભાઈ ટાઇગર શ્રોફ સારા મિત્રો છે.

કૃષ્ણા છેલ્લા ૪ મહિનાથી ડેટ કરી રહી છે. ઈબાન અને ટાઇગર છેલ્લા ૫ વર્ષથી એકબીજાને જાણે છે. ઈબાનને ઘણા વરસો સુધી ખબર ના હતી કે ટાઇગરને એક બહેન પણ છે.

 

View this post on Instagram

 

💜

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

કૃષ્ણા શ્રોફે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની માતા આયશા પણ ઈબનને મળી ચુકી છે.આ પહેલી વાર નથી કે કૃષ્ણાએ ઇબન સાથેની ફોટો શેર કરી હોય આ પહેલા પણ તે નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

Did someone say 🍕!? 😏 @divrikhye

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

થોડા દીવસ પહેલા ઈબને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કૃષ્ણાને વાઈફ લખીને ટેગ કર્યું હતું. ત્યારબાદ ખબર આવી હતી કે બન્નેએ ચુપચાપ લગ્ન કરી લીધા છે.

 

View this post on Instagram

 

🍃 @divrikhyephotography @sachit_chainani @vdesign_love @sumeet.gade @foresthillstala

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

આ બાબતે કૃષ્ણએ જણાવ્યું હતું કે, ઘણા આર્ટિકલ્સમાં બતાવવામાં આવ્યું છે કે, અમે ચુપચાપ લગ્ન કરી લીધા છે. ત્યાં સુધી કે મારી માતાએ પણ પૂછ્યું હતું કે બન્ને વચ્ચે શું ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

@foresthillstala @divrikhyephotography @sachit_chainani @vdesign_love @sumeet.gade

A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on

ક્રુષ્ણા શ્રોફ બોલીવુડથી દૂર છે પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. ટાઇગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ એક્શન ફિલ્મ ‘વોર’માં નજરે આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.