મનોરંજન

OMG: ટાઈગર શ્રોફની બહેને દિશાને પૂછી લીધી સાઈઝ, હોટ અભિનેત્રી બોલી કે…

જેની પાછળ આખું બોલીવુડ ગાંડુ છે એની સાઈઝ પૂછી લીધી, મળ્યો આવો શાનદાર જવાબ

આવી ખબરો લાંબા સમયથી આવી રહી છે કે અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની એકબીજાને આગળના ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. ટાઇગર અને દિશાને ઘણા મૌકાઓ પર એકસાથે જોવામાં આવી ચુક્યા છે. દિશા ટાઈગરની માં ની સાથે પણ નજરમાં અવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

એવામાં એક ચૈટ શો માં પહોંચેલી ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફે ટાઇગર અને દિશાના રિલેશનને લઈને ખુલાસો કર્યો છે. કૃષ્ણાએ કહ્યું કે ટાઇગર હજી પણ 100 ટકા સિંગલ જ છે. ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ કહ્યું કે,”તમને ખબર છે કે હું ક્યારેય ખોટું નથી બોલતી અને દરેક બાબતમાં કેટલી સ્ટ્રેટ છું. ટાઇગર અત્યારે પણ સિંગલ જ છે અને કોઈને પણ ડેટ નથી કરી રહ્યા”.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

કૃષ્ણાએ આગળ કહ્યું કે,”હું એક પ્રોટેક્ટિવ બહેન છું. ટાઇગર એકદમ સાચા વ્યક્તિ છે અને તેનો ફાયદો ઉઠાવવો એકદમ સહેલો છે. જ્યારે આવું કંઈપણ તેની સાથે થાય તો હું એકદમ એલર્ટ થઇ જાવ છું. ટાઇગરની એવી કોઈ ગર્લફ્રેન્ડ હોઈ શકે, જેને મેં મંજૂરી ન આપી હોય”.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

જણાવી દઈએ કે કૃષ્ણા શ્રોફે એ પણ કહ્યું કે જો તેને મૌકો આપવામાં આવે તો તે દિશાની સાથે અભિનેતા આદિત્ય રૉય કપૂરને સેટ અપ કરવા માંગશે”.જ્યારે પણ બંનેને રિલેશન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ એવું કે કહે છે કે બંન્ને માત્ર એકબીજાના મિત્રો છે. ટાઇગર-દિશાની જોડીને દર્શકો રિયલ લાઈફની સાથે-સાથે રીલ લાઈફમાં પણ ખુબ પસંદ કરે છે.

બંન્ને પહેલી વાર ફિલ્મ બાગી-2 માં જોવા મળ્યા હતા. અભિનેત્રી દિશા પટની બોલીવુડની સૌથી હોટ અને કયુટ અભિનેત્રીઓમાંની એક છે. દિશા હંમેશા ચર્ચામાં બની રહે છે. ક્યારેક ટાઇગર શ્રોફની સાથે પોતાના અફેરને લીધે તો ક્યારેય ફિલ્મોને લીધે હંમેશા છવાયેલી અને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

દિશા હાલ સલમાન ખાન અને કૈટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’માં નજરમાં આવી હતી. ફિલ્મનું ડાયરેક્શન અબ્બાસ જફર કર્યું હતું.દિશાનું મુંબઈ માં બાંદ્રા માં પોતાનું ઘર પણ છે જે તેણે વર્ષ 2017 માં પોતાને જે ગિફ્ટ કર્યુ હતું.દિશાના આ ઘરનું નામ લિટલ હિટ છે.જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

હાલ દિશા નિર્દેશન મોહિત સુરીની ફિલ્મ મલંગની શૂટિંગ કરી રહી છે જે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ નજરમાં આવવાના છે. બોલીવુડનો નવો ચહેરો દિશા પટણી જેટલી તે તેમની એક્ટીગથી જાણીતી છે એટલી જ તે તેના નવા હોટ ફોટોશૂટને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

દિશા પટની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકોને પોતાની કાતિલ અદાથી આકર્ષિત કરે છે. હાલમાં દિશા પટનીએ ગ્રીન કલરના નિયોન કોર્સેટમાં ખૂબ જ બોલ્ડ અને હોટ સ્ટાઇલમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોને કારણે પુરા સોશિયલ મીડિયામાં દિશા ચર્ચામાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

ગ્રીન કલરની આ ડ્રેસ દિશા પાટનીના લુકને ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગે છે.દિશા સેમ ડ્રેસમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ફોટા શેર કરે છે. તમને જાણવી દઈએ કે દિશા પટની હાલમાં તેની આગામી ફિલ્મ ‘મલંગ’ ની તૈયારી કરી રહી છે.

આ ફિલ્મ મોહિત સુરીના દિગ્દર્શન હેઠળ બનેલ છે. દિશા પટણીએ ફરી એકવાર હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની ઝલક તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યા છે. આ વિડીયોથી એવો કાતિલ અંદાજ લગાવી શકાય છે કે તસવીરો કેટલી હોટ લાગે છે. દિશાએ આ ફોટોશૂટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ માટે કરાવ્યું છે.

આ ઈન્ટરનેશનલ બ્રાન્ડ માટે દિશા ઈન્ડિયન એમ્બેસેડર છે. બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. દિશા પટની કયારેક તેના ટાઇગરના સંબંધને લઈને તો કયારેક તેની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ‘

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

દિશા પટનીનો એક ટિક ટોક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિશાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. દિશાનો એક ફની ટિક ટોક વીડિયો સામે આવ્યો છે.

જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દિશાએ આ વીડિયોને તેના ઓફિશિયલ ટિક ટિક્ટોક એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં દિશા કહેતી નજર આવી રહી છે કે, “મારે બોયફ્રેન્ડ જોઈએ છે … પરંતુ જો ભગવાન મને ચાર કે તેથી વધુ બોયફ્રેન્ડ આપે છે, તો હું કોનો ઇનકાર કરું?” દિશાનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Disha patani (Paatni) (@disha.patani.fanbase) on

વીડિયોમાં એક્ટ્રેસનો જુદો-જુદો અંદાજ તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. ટિપ્પણી કરીને, લોકો દિશાના લુક અને ફની વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં દિશા ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે દિશાનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે.

દિશાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ દિવસોમાં લોકડાઉન થવાને કારણે તે ઘરે કંટાળી રહી છે. દિશા ટૂંક સમયમાં ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા, સલમાન ખાન, રણદીપ હૂડા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. દિશા પટણી ઘણીવાર ટાઇગર શ્રોફ સાથેની તેની મિત્રતાને લઈને ચર્ચામાં રહે છે.

તે બંનેના ફોટા અને વીડિયો ઘણીવાર સામે આવે છે. આટલું જ નહીં નહીં, સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજાની પ્રશંસા કરતા રહે છે. દિશા ટાઇગરના પરિવારની ખૂબ નજીક છે. કોરોના વાયરસના કહેર વચ્ચે બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય સમય પસાર કરી રહ્યા છે.

કોઈ વર્ક આઉટ કરીને તો કોઈ કુકીંગનો વિડીયો બનાવીને બૉલીવુડ સેલિબ્રિટીઓ ફેંન્સ સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે. એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા પટની તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી નજર ચડે છે. હાલમાં જ દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે.

આ તસ્વીરમાં દિશા પટની બીચ પર પોઝ દેતી નજરે ચડે છે. એક્ટ્રેસ દિશા પટની આ તસ્વીરમાં બીચ પર મસ્તી કરતી નજરે ચડે છે. તસ્વીરમાં એક્ટ્ર્રેસ બીચ પર ફ્લોરલ પ્રિન્ટેડ નજરે આવી રહી છે. આ સાથે જ તે જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.

દિશા પટનીનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે, દિશા પટની લોકડાઉન દરમિયાન જુના-જુના ફોટો શેર કરતી રહે છે. દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ તે ફિલ્મ ‘મલંગ’માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કૃણાલ ખેમુ મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by dishapatani13 (@dishapatani165) on

તો દિશા જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં નજરે આવશે. જણાવી દઈએ કે, સલમાન ખાન સાથે ‘રાધે’બીજી ફિલ્મ છે. આ પહેલા દિશા ‘ભારત’માં સલમાન ખાન સાથે નજરે આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by dishapatani13 (@dishapatani165) on

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની તેની એક્ટિંગને લઈને જાણીતી છે. દિશાએ બહુ જ ટૂંકા સમયમાં બોલીવુડમાં તેની જગ્યા બનાવી લીધી છે. દિશા પટની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક દિશા પટની તેના અને ટાઇગર શ્રોફના સંબંધને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક તે તેની તસ્વીર અને વિડીયોને લઈને ચર્ચામાં રહે છે.

હાલમાં દિશા તેના એક્સબોયફ્રેન્ડ સાથેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી હતી. હાલમાં દિશા પટની તેના એક વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. દિશાએ નવો વિડીયો બનાવવા માટે હોલીવુડ સ્ટાર સોફિયા વેરગારાના લોકપ્રિય સીટકોમ ‘મોર્ડન ફેમિલી’ના રોલ ગ્લોરિયાથી પ્રેરણા લીધી છે.

દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ શો માટે એક ડાયલોગને અંદાજમાં રજૂ કર્યો હતો. દિશાએ પોતાની આ ડ્રેસની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. તેની તસ્વીર પર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ કમેન્ટ કર્યા વગર રહી ન શકી. કૃષ્ણા શ્રોફે દિશાની તસ્વીર પર કમેન્ટ કરતા તેના આ સુંદર ડ્રેસની સાઈઝ પૂછી લીધી હતી.

કૃષ્ણાએ કમેન્ટ કરતા પૂછ્યું કે,”એકદમ આવી જ ડ્રેસ ઓર્ડર કરી હતી પણ મને ફિટ ન આવી. તે કઈ સાઈઝ પહેરી છે? દિશાએ કમેન્ટમાં જવાબ આપતા કહ્યું કે,”મેં XS(એક્સ્ટ્રા સ્મોલ) સાઈઝ પહેરી રાખી છે, પણ તું S(સ્મોલ) સાઈઝ ઓર્ડર કરજે. કેમ કે આ સાઈઝમાં શ્વાસ લેવો કે ન લવો એક વિકલ્પ છે”. દિશાએ આવું એટલા માટે કહ્યું કેમ કે તેની આ ડ્રેસ ખુબ જ ટાઈટ હતી, અને તેને શ્વાસ લેવામાં પણ સમસ્યા આવી રહી હતી.

દિશા અને ટાઇગરને મોટાભાગે એકસાથે જોવામાં આવે છે જેને લીધે તેઓ હંમેશા ચર્ચાનો વિષય બનેલા રહે છે. દિશાની ટાઈગરના પરિવાર સાથે પણ સારી એવી બોન્ડિંગ છે. દિશાને ટાઈગરની માં સાથે પણ લંચ ડેટ પર જોવામાં આવે છે. આ સિવાય કૃષ્ણા શ્રોફ સાથે પણ તે ઘણીવાર જોવામાં આવે છે.