મનોરંજન

ઘરે-ઘરે ફેમસ હિરોઈને આગ લગાવી દીધી, એવા ગોર્જીયસ PHOTOS મુખ્ય કે જોઈ પરસેવો છૂટી જશે!

ટીવી સિરિયલ ‘યે હૈ મોહબ્બતે’ની એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં કૃષ્ણા ગ્લેમરસ અને હોટ લુક જોવા મળી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

આ એક્ટ્રેસ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.કૃષ્ણા તેની અદાઓથી ફેન્સને દીવાના બનાવ્યા છે. આ તસ્વીરમાં બેહદ બોલ્ડ અંદાજ જોવા મળી રહી છે.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

કૃષ્ણા મોનોકનીમાં પૂલ સાઇડ રિલેક્સ દરમિયાન ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી હતી. રેડ કલરના ડ્રેસમાં કૃષ્ણાએ બેસ્ટ પોઝ આપ્યા હતા અને આ લુકમાં મસ્ત લાગી રહી છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું, Take me back there.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

બીજી તસ્વીરમાં કૃષ્ણા તેની બૈક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કૃષ્ણના આ તસ્વીર પર યુઝર્સ તેની તારીફ હતા. કૃષ્ણાનો હોટ અંદાજ ફેન્સને ઘણો સારો લાગી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

જણાવી દઈએ કે, એક્ટ્રેસ ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ થી લોકપ્રિયતા મેળવી છે, આ શોમાં તે ઇશિતાની પુત્રવધૂનો રોલ કરી રહી છે. તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને શોમાં તેના પાત્રનું નામ આલિયા છે.

આ શો પછી તે ‘નાગિન 3’માં જોવા મળી હતી. આ શોમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી હતી. આ શોમાં કૃષ્ણનું પાત્ર તાન્યા હતું.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on

કૃષ્ણા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. કૃષ્ણા આજકાલ તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ફેન્સને તેની તસ્વીર અને વિડીયો બહુ જ પસંદ છે. કૃષ્ણાને ટ્રાવેલિંગનો પણ ઘણો શોક છે.

View this post on Instagram

A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) on