જ્યોતિષ શાસ્ત્ર

કોઈપણ એક રીંગ (વીંટી) પસંદ કરો અને જાણો તમારા અને તમારા પ્રેમી વિશે….

કોઈપણ વ્યક્તિની ચોઈસ અને તેના વિચાર અને સ્વભાવ એ તેનો અર્થ હોય છે. તેના દ્વારા વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે. અને તમારા પસંદગીના આધારે તમારા પ્રેમ પ્રેમી વિશે જાણી શકો છો.

તમને ત્રણ વીટી બતાવવામાં આવશે તમારે એ ત્રણ વીંટીમાંથી કોઈપણ એક વીટી પસંદ કરવાની રહેશે અને ત્યાર પછી જાણવાનું રહેશે કે તમારા પ્રેમ વિશે કંઈ ખાસ વાતો છે.

1) જે લોકોએ નંબર 1 વીટી પસંદ કરી છે તે લોકો….

Image Source

જો તમે એક નંબરની વીંટી પસંદ કરી છે તો તમે સ્વભાવથી સ્વીટ નેસ છો. તમે એક મસ્તમોલા વ્યક્તિ છો. તમે ક્યારે પણ બીજાને બોર નથી કરતા. તમે જે પણ વ્યક્તિને પસંદ કરો છો તે વ્યક્તિ ને નજીક આવી જાવ છો. અને તેમને દરેક કામમાં મદદ કરો છો. તમે બીજાની વાત પર ધ્યાન ન આપીને પોતાના મનમાં જે હોય તે કરો છો. પ્રેમની બાબતમાં તમારો નીચે થોડો ઇમોશનલ છે. તમે તમારા પાર્ટનર પ્રત્યે હંમેશા લોયલ રહો છો. તમે ગમે તે પરિસ્થિતિમાં તમારા પાર્ટનરની સાથે રહો છો અને તેને ખૂબ જ ઈજ્જત આપો છો. તમે તમારા પાર્ટનરને ખુશ રાખો છો. અને તમારો પાર્ટનર પણ તમને ખુશ રાખે છે.

2) જે લોકોએ નંબર 2 વીટી પસંદ કરી છે તેવા લોકો….

Image Source

જો તમે બીજા નંબરની વીટી પસંદ કરી હોય તો તમે સ્વભાવથી લવિંગ અને ફ્રેન્ડલી નેચરના છો. જો કોઈ એક વાર કોઈ સંબંધમાં બંધ થઈ જાઓ છો તો તે સંબંધ પૂરી ઈમાનદારીથી નિભાવો છો. તમે તમારા સંબંધ પ્રત્યે ખૂબ જ ભવ છો. તમે નાની નાની વાતોમાં પણ ખુશી શોધી દો છો. અને બીજાને પણ ખુશી આપો છો. તમે પ્રેમમાં જલ્દી પડતા નથી પરંતુ જ્યારે પોતાના દિલ કોઈને એક વાર આપી દો છો ત્યારે તેના પ્રત્યે પૂરા દિલથી સાથ નિભાવો છો. પ્રેમની બાબતમાં થોડા સીરીયસ છો તમે. કારણકે પ્રેમ ને ખુબ જ ઈજ્જત આપશો. તમે તમારા પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરો છો અને તેનુ ખૂબ ધ્યાન રાખો છો. તમારો પાર્ટનર પણ તમારી નાની-નાની જરૂરિયાતોને ધ્યાન રાખે છે. અને તમને હંમેશા ઈજ્જત અને પ્રેમ આપે છે.

3) જે લોકોએ નંબર 3 ની વીટી પસંદ કરી હોય તેવા લોકો….

Image Source

જો તમે ત્રીજા નંબરની વીટી પસંદ કરી હોય તો તમે સ્વભાવ થી ખુલ્લા વિચારોવાળા છો. તમને દુનિયા થી કોઈ જ લેવાદેવા નથી. તમે તમારી જિંદગીમાં જ મસ્ત રહો છો. અને તમને તેવું જ પસંદ છે. તમે પ્રેમ અને સંબંધ નો ખૂબ જ મહત્વ આપો છો. તમે તમારા સ્વભાવ થી બધાના દિલ જીતી લો છો. પ્રેમની બાબતમાં તમે ઇમોશનલ અને કેરિંગ સ્વભાવના છો. પરંતુ પ્રેમની બાબતમાં નાની-નાની વાતોને દિલ પર લગાડીને બેસી જાવ છો. પરંતુ તમારા પાર્ટનર તમારાથી ક્યારે પણ ઉદાસ નથી થતા. તમારા પાર્ટનરનો સહયોગ તમને પ્રાપ્ત થાય છે. તમારા પાર્ટનર તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને તમને ખુશ રાખે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks