ખેલ જગત જીવનશૈલી દિલધડક સ્ટોરી

જાણો કેમ વર્લ્ડકપની મેચમાં એકબીજાથી દુર જ રહી કોહલી-રોહિતની પત્નીઓ? આ રહ્યું કારણ

ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપ 2019નો 44મોં મેચ હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મુકાબલામાં ભારતીય ટીમે 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. ભારતની આ મેચ માટે રોહિત શર્મા અને લોકેશ રાહુલે રંગ રાખ્યો હતો. આ મેચનો ક્રિકેટરના પરિવારજનોએ પણ આનંદ ઉઠાવ્યો હતો.

પરંતુ કેપ્ટ્ન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને વાઇસ કેપટન રોહિત શર્માની પત્ની રિતિકા સૌથી વધારે ચર્ચામાં રહી હતી. સોશિયલ મીડિયાના યુઝર્સનું માનીએ તો અનુષ્કા અને રિતિકાએ એકબીજાથી દૂર રહ્યા હતા.

Image Source

બન્નેએ મેચ દરમિયાન ચીયર કર્યું હતું. પરંતુ એક પણ વાર સાથે નથી દેખાતી.

બન્નેએ વારંવાર કેમરાનું ફોક્સ હોવા છતાં અનુષ્કા શર્મા અને રિતિકા એક પણ વાર સાથે જોવા મળી ના હતી. બન્નેએ તેના અલગ અલગ અંદાજમાં આનંદ ઉઠાવ્યો હતો. રોહિત શર્માએ સદી ફટાકરી હતી ત્યારે રિતિકાએ ઉભા થઈને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે રોહિત આઉટ થયા બાદ વિરાટ મેદાનમાં ઉતર્યો ત્યારે અનુષ્કાનો મોઢું જોવા જેવું હતું.

Image Source

વિરાટના એક બોલ ઉપર તાળી વગાડનાર વિરાટ આવ્યા બાદ અલગ અંદાજમાં જોવા મળી હતી. ત્યારે ફેન્સ હજુ સુધી સમજી નથી શક્યા કે બંનેની પત્નીઓની વચ્ચે એવું તે શું બન્યું કે એકબીજાને મળવા પણ નથી માંગતી.

 

View this post on Instagram

 

That feeling when you secure a semi-final spot with a game to spare ✊ #CWC19 #BANvIND #lovecricket #cricket

A post shared by Cricket World Cup (@cricketworldcup) on

જણાવી દઈએ કે આ મેચ જીત પહેલા જ ભારત સેમિફાઇનલમાં પહોંચી ગયું હતું. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટઅને 264 રન બનાવ્યા હતા. જયારે ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks