બૉલીવુડ એક્ટ્રેસ કોયના મિત્રાને એક મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સના મામલે 6 મહિના જેલની સજા આપી છે. સાથે જ કોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, કોયનાએ ફરિયાદીને વ્યાજ સહીત 4.64 લાખ રૂપિયા આપવાનો પણ આદેશ કર્યો છે.
View this post on Instagram
પૂનમ સેઠીએ 2013માં કોઇની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં જણવ્યું હતું કે, પૂરતું ફંડના હોવાને કારણે કોઈનાનો ચેક બાઉન્સ થયો હતો. સેઠીએ જણાવ્યું હતું કે,કોયનાને ત પૈસાની જરૂરત હોય 22 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. આ રકમ પૈકી 3 લાખની રકમનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. ચેક બાઉન્સ થતા પૂનમ સેઠીએ ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ ત્યારે કોયનાએ તેના પર લાગેલા આરોપ ખોટા ઠરાવી કહ્યું હતું કે, સેઠી પાસે પૈસા ઉધાર આપવાની ક્ષમતા જ નથી. સેઠીએ તેના ચેક ચોરી લીધા હતા.
સુનાવણી દરણિયાં કોયનનાપહેલા તર્કને માનવાનો ઇન્કાર કરી દુહો હતો. અને બીજો તર્ક કોયના સાબિત કરી શકી ના હતી. કે સેઠીએ ચેક ચોરી લીધા હતા.કોર્ટે કહ્યું હતું કે, કોયનાને ખુદને મેળેલી નોટિસના જવાબ આ વાત જણાવી ના હતી કે કોઈ એક્શન પણ લીધું ના હતું.
કોર્ટ આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે. ચેકએ કારણે બાઉન્સ નથી થયો કે પૈસા દેવાવાળાએ આપ્યા ના હતા. પરંતુ ચેકએ કારણે બાઉન્સ થયો હતો કે એકાઉન્ટમાં પૈસા ના હતા. અને જો માનવામાં આવે કી ફરિયાદીએ આરોપીના બ્લેન્ક ચેક ઘરમાંથી ચોરી લઇ ખોટો ઉપયોગ કર્યો હતો. તો પણ આરોપી પાસે આ પેમેન્ટને રોકવા માટે પૂરો સમય હતો. પણ તેવું કંઈ જ થયું ના હતું.
કોયનાએ આ બાબતે એક ઇંન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ એકદમ ખોટું છે. મને ફંસાવવામાં આવી છે. મારો વકીલ કોર્ટમાં હાજર ના હતો. તેથી મારી વાત સાંભળ્યા વગર જ ફેંસલોઃ સંભળાવી દીધો હતો. હું આ કોર્ટના જજમેન્ટને ચેલેન્જ કરીશું. મારા વકીલ આ ઉપર કામ કરી રહ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks