‘લોકઅપ’ વિજેતા જૂનાગઢના મુનવ્વર ફારૂકીની રૂમર્ડ ગર્લફ્રેન્ડ છે ગજબ હસીન, કરીના-કેટરીના પણ પડી જશે ફીક્કી

જાણો કોણ છે કંગનાના શોના વિનર મુનવ્વર ફારૂકીની ગર્લફ્રેન્ડ નાઝિલ ? આવી ખુબસુરતી તમે આખા જીવનમાં ક્યારેય નહિ જોઈ હોય

કંગના રનૌત દ્વારા હોસ્ટ કરવામાં આવતા શો ‘લોકઅપ’ની પ્રથમ સિઝન પૂરી થઈ ગઈ છે, જેમાં કોમેડિયન મુનવ્વર ફારુકી વિજેતા બન્યો છે. મુનવ્વરના ચાહકો તેની જીતની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન મુનવ્વરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક એવો ફોટો શેર કર્યો, જેણે ચાહકોમાં હલચલ મચાવી દીધી. મુનવ્વરે એક છોકરી સાથેની પોતાની રોમેન્ટિક તસવીર શેર કરી, જેને જોઈને બધા પૂછી રહ્યા છે કે આખરે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@nazilx)

શોમાંથી બહાર આવ્યા બાદ મુનવ્વરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો, જેમાં તે એક છોકરી સાથે રોમેન્ટિક પોઝ આપતો જોવા મળ્યો હતો. જોકે, આ તસવીરમાં યુવતીનો ચહેરો પૂરેપૂરો દેખાતો ન હતો, કારણ કે ચહેરાને હાર્ટ ઈમોજીથી છુપાવવામાં આવ્યો હતો. ઇટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ તસવીર રવિવારે ‘લોક અપ’ ફિનાલે પછી આપવામાં આવેલી પાર્ટીમાં લેવામાં આવી હોય તેવું કહેવામાં આવી રહ્યુ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી મુનવ્વરની ગર્લફ્રેન્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@nazilx)

અહેવાલ અનુસાર “મુનવ્વર ફારૂકીએ પોતે ‘લોકઅપ’ સક્સેસ પાર્ટીમાં તેની ગર્લફ્રેન્ડનો ઘણા લોકો સાથે પરિચય કરાવ્યો હતો. કપલ એકબીજા સાથે ખૂબ જ આરામદાયક લાગતું હતું. મુનવ્વર ફારૂકીએ ઇન્સ્ટા સ્ટોરી પર જે તસવીર શેર કરી હતી તેમાં તેણે લખ્યું હતુ, ‘બબ્બી બબ્બી તેરા ની મેં’. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનવ્વર સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લનું નામ નાઝીલ છે, જેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@nazilx)

આ મિસ્ટ્રી ગર્લનું ઇન્સ્ટાગ્રામ પર ‘nazilx’ નામનુ એકાઉન્ટ છે, જેના 259k ફોલોઅર્સ છે. હવે હેડલાઇન્સમાં આવ્યા બાદ ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નાઝીલની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દરેક તસવીરમાં નાઝીલ ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. માઈક્રો પ્રિન્ટ ફ્લોરલ ડ્રેસમાં નાઝીલ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉપરથી તેના સિલ્કી વાળ અને મેકઅપ તેના દેખાવમાં સંપૂર્ણતા ઉમેરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by 🦋 (@nazilx)

પીળા રંગના ફ્લેરેડ મિની ડ્રેસ અને સ્પોર્ટી સ્નીકર્સમાં નાઝિલ ક્યૂટ અને સ્ટાઇલિશ લાગતી હતી. વી-નેકના સફેદ બોડીકોન ડ્રેસમાં નાઝિલ તેના ફિટ ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. રિયાલિટી શો ‘લોકઅપ’ની સક્સેસ પાર્ટીમાં આ મિસ્ટ્રી ગર્લ આવી ત્યારથી તે સતત હેડલાઈન્સમાં રહે છે. નાઝિલની પોતાની યુટ્યુબ ચેનલ છે અને તેની યુટ્યુબ ચેનલના 11 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Shah Jina