6 જૂન એ સૂર્યનો થશે મકર રાશિમાં પ્રવેશ, આ 7 રાશિઓનું બદલાઈ જશે ભાગ્ય

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા, સરકારી નોકરી, ઉચ્ચ પદ, પ્રતિષ્ઠા, માનસન્માન, નેતૃત્વ ક્ષમતા માટે સારો માનવામાં આવે છે. સૂર્યના ગોચરનેસંક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે. સૂર્યનું આ ગોચર આપણા બધા માટે શુભા-શુભ પ્રભાવ આપશે.

આવો જાણીએ રાશિઓ વિષે.

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર અનુકૂળ રહેશે. આ રાશિના જાતકોને તેના કાર્યક્ષેત્રમાં ધરી સફળતા મળશે. આ રાશિના જાતકો જે ઉચ્ચ પદ પર નોકરી કરે છે તેને બઢતી મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોના પિતાની તબિયત લથડી શકે છે અથવા આ રાશિના જાતકોને તેના પિતા સાથે ના સંબંધ વણસી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને આવકમાં કોઈ પણપ્રકારે કમી આવી શકે છે, આ કમી તમારા આવનારા પૈસા પણઅસર કરી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખાસ ધ્યાન રાખવાનું કે, આ સમય દરમિયાન તે એવું કોઈપણ કામ ના કરે જેનાથી તેને છબી ખરડાઈ જાય. આ રાશિના જાતકોએ એવું કોઈ પણ કાર્ય ના કરે છે કાનૂનની વિરુધ્દ હોય અન્યથા શાસન દ્વારા તેને દંડિત પણ કરી શકાય છે. આ રાશિના જાતકોને તેના દુશ્મનો સાથે ઝઘડા થઇ શકે છે. આ સમય દરમિયાન તમને શારીરક તકલીફનો સામનો કરવો પડે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકોને આ સમય દરમિયાન વૈવાહિક જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને કોઈ ધન સંબંધી પરેશાની નહીં રહે. આ રાશિના જાતકોએ તેના નિકટના પરિવારજનો અને મિત્રો વચ્ચે ભેદભાવ થવાની શક્યતા છે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકોને ગોચરના કારણે સફળ પરિણામ મળશે. આ રાશિના જાતકોએ સરકારી નોકરી માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેને સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના જાતકો પર વિરોધીઓ ઓર હાવી રહેશે. કોર્ટ-કચેરી જેવા મામલામાં સફળતા પ્રાપ્ત થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોના મનમાં બેચેની રહેશે. આ રાશિના જાતકોને તેના મિત્ર તરફથી કોઈ પરેશાનીનો સામનો કરવા પડી શકે છે. આ રાશિના જાતકોને સંતાન તરફથી શારીરક રીતે કષ્ટ થવાની શક્યતા છે. આ રાશિના જાતકોજે શિક્ષાના ક્ષેત્રમાં હોય તેને સફળતા મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોને પરિવારજનોમાં ઝઘડાની સ્થિતિ રહેલી છે. આ રાશિના જાતકોને માતાની તબિયત બગડી શકે છે. આ રાશિના જાતકોને ઘરમાં સ્વયંને સૌથી ઉપર સિદ્ધ કરવાને કારણે ઘરમાં લડાઈ-ઝગડા વધી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોની તબિયત થોડી ખરાબ રહેશે. આ રાશિના જાતકો તેના પ્રયાસોથી ઉચિત પરિણામ પ્રાપ્ત કરી શકશે. આ રાશિના જાતકોના ભાઈ-બહેનોએ પરેશાનીઓનો સામનો કરવો પડશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. જો તમારો કોઈ જૂનો રોગ હોય તો તેનાથી તમને છુટકારો મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોએ આ સમયમાં ભાષામાં સંયમના રાખવાને કારણે ઝઘડો થવાને કારણે પરેશાનીમાં વધારો થઇ શકે છે. આ રાશિના જાતકોને કુટુંબમાં કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. આ રાશિના જાતકોએ માથા અથવા આંખમાં પીડા થવાની શક્યતા રહેલી છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ત તબિયત ખરાબ રહેશે. આ રાશિના જાતકોએ તાવ અને અન્ય બીમારીનો ભોગ થવાની શક્યતા રહેલી છે. આ દરમિયાન તમારી માનસિક ચિંતા વધી શકે છે. પરંતુ તમારા માટે ચણિતા કરવાનું કોઈ કારણ નથી. આ રાશિના જાતકોએ સ્વયં પર કાબુ રાખવાની જરૂર છે. જેથી તે આગળ વધી શકે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોએ કોઈને કોઈ કારણે પરિવારજનોથી દૂર થઇ શકે છે. આ રાશિના જાતકોને જીવનસાથી સાથેના તણાવ વધી શકે છે. આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય કમજોર રહેવાની સંભાવના છે. તમારા ખર્ચામાં પણ વધારો થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને લાભની પ્રતિ થશે. તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં બોસ તમારા પક્ષમાં રહેશે. આ રાશિના જાતકોને વિશેષ આર્થિક અને સામાજિક લાભ થશે. આ રાશિના જાતકોને તેના મોટા-ભાઈ બહેનના સહયોગ પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોની મહત્વાકાંક્ષા અને અભિલાષાની પુર્તિ થશે.

YC