મનોરંજન

Birthday Special: કિંગ ખાનને જોઈને એક ફિકરે કરી હતી ભવિષ્યવાણી, જાણો જાણી-અજાણી વાત શાહરુખ ખાન વિષે

આજે બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનનો 54નો બર્થડે મનાવ્યો છે. શાહરુખ ખાનન આજે જે મુકામ પહોંચ્યો છે તે માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આજે અમે તમને શાહરુખ ખાનની એક એવી વાત વિષે જણાવીશું જે લગભગ કોઈને ખબર નહીં હોય.

પરંતુ શું તમને ખબર છે કે, એક ફકીરે શાહરુખ ખાનની એવી ભવિષ્ય વાણી કરી હતી જે સાચી પડી છે. વાત એમ છે કે, એક સમયે શાહરુખ ખાન તેની માતા સાથે અજમેર શરીફની દરગાહ ગયા હતા.

 

View this post on Instagram

 

Shooting for @icicibank Been sometime since I went so ‘Gerua’.

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

પરંતુ અચાનક તેને ખબર પડી કે, તેનું પાકીટ ચોરાઈ ગયું છે. શાહરુખ ખાનને જયારે તેની ખબર પડી ત્યારે જે તેને એક ફકીરે રોક્યો અને કહ્યું કે, શું તારા પૈસા ખોવાઈ ગયા છે ? શાહરુખ ખાનને તેને હા કહ્યું ત્યારે તે ફકીરે કહ્યું કે, શું કામ ચિંતા કરે છે તને તો કરોડો મળશે. પરંતુ શાહરુખ ખાનને થોડી ખબર હતી કે, આ ફકીરની ભવિષ્યવાણી એક દિવસ સાચી પડશે.

શાહરુખ ખાને 1992માં કરિયરની શરૂઆત કરી હતી. શાહરુખ ખાને ફિલ્મ ‘દીવાના’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. શાહરુખ ખાનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 27 વર્ષ થઇ ગયા છે. પરંતુ આજે તેના લાખો-કરોડો ફેન છે. આજે શાહરુખ ખાનની એક અદા પર લોકો મરે છે. ફિલ્મમાં ડેબ્યુ કરતા પહેલા શાહરુખ ખાન સીરિયલમાં પણ કામ કરી ચુક્યો છે.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.