ગજબની હોટ છે આંદ્ર રસેલની પત્ની જૈસિમ લોરા, એક એક તસવીરો જોઈને દિલ ખુશખુશાલ થવાનું છે એ પાક્કું…
Andre Russell Wife: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ IPL 2023માં બેટથી ફ્લોપ સાબિત થઈ રહ્યો છે, પરંતુ તેની પત્ની જેસિમ લૌરા સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો તોફાની ક્રિકેટર આન્દ્રે રસેલ આઈપીએલ મેચના પહેલા જ બોલ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયો હતો,
પરંતુ તેની પત્ની જેસિમ લૌરા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળી હતી. રસેલે કર્ણ શર્માના બોલ પર ખૂબ જ ખરાબ શોટ રમીને વિરાટ કોહલીને સરળ કેચ સોંપ્યો હતો. આન્દ્રે રસેલની પત્ની જેસિમ લૌરા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર બિકીની પહેરેલી તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી જોવા મળે છે.
View this post on Instagram
વેસ્ટ ઈન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે, પરંતુ તેની પત્ની જેસિમ લોરા પણ ઓછી ફેમસ નથી. ક્રિકેટના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરનાર વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા પોતાની સુંદરતા માટે ઘણી ફેમસ છે. જેસિમ લોરાના ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં ફોલોઅર્સ છે.
View this post on Instagram
આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા વ્યવસાયે મોડલ છે. આન્દ્રે રસેલ અને જેસિમ લોરાએ વર્ષ 2014માં સગાઈ કરી હતી. આ પછી બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા. લગ્નના 4 વર્ષ પછી આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરાએ એક પુત્રીને જન્મ આપ્યો. આન્દ્રે રસેલ લગભગ 9 વર્ષથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે.
View this post on Instagram
આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમના માલિક શાહરૂખ ખાનની મોટી ફેન છે. આ વિશે તેણે એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું. તેણે કહ્યું હતુ કે તે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફેન છે. તેની શાહરૂખ સાથેની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
View this post on Instagram
અમેરિકાના મિયામીમાં જન્મેલી જેસિમ લોરા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. જેસિમ લોરા સોશિયલ મીડિયા પર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આન્દ્રે રસેલ અને જેસિમ લોરા વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી છે અને બંનેની જોડી શાનદાર લાગે છે. જેસિમ લોરા તેના પતિ આન્દ્રે રસેલને સપોર્ટ કરવા માટે ઘણી વખત સ્ટેડિયમમાં જોવા મળી છે.
View this post on Instagram