ફિલ્મી દુનિયા

સુશાંતના પિતા રિયા ચક્રવર્તી પર ફરિયાદ કરીને કર્યો ધડાકો, કહ્યું કે ઓવરડૉઝ દવાઓ સુશાંતને આપવામાં આવી

સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકેસિંહએ પટનાના રાજીવનગર થાનામાં દીકરા આત્મહત્યા મામલે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં લખ્યું છે કે રિયા ચક્રવર્તી સુશાંતને તેની સારવાર માટે મુંબઇ લાવી તેને ઓવરડોઝ આપવામાં આવ્યો હતો. તે સમયે રિયાએ બધાને કહ્યું હતું કે તેને ડેન્ગ્યુ છે જ્યારે સુશાંતને ક્યારેય ડેન્ગ્યુ નથી થયો. રિયા અને તેના પરિવારે બધું જ કબજે કર્યું. પરિવાર સાથે સુશાંતની વાત પણ ઓછી થવા લાગી. રિયાના પરિવારે પણ સુશાંતનો ફોન પોતાની પાસે રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neha Mayuri 🕉️ (@beyond.horizons) on

એફઆઈઆર મુજબ, ‘સુશાંત 2019માં રિયાને મળતા પહેલા સંપૂર્ણ રીતે સામાન્ય હતો. તો પછી એવું શું બદલાયું કે તે રિયાને મળ્યાના થોડા મહિનામાં જ માનસિક દર્દી બની ગયો? જો તે માનસિક રીતે પરેશાન પરેશાન થઇ ગયો હતો અથવા કોઈ માનસિક ઉપચાર કરાવતો હતો. તો પછી આ સંબંધમાં પરિવાર તરફથી કોઈ લેખિત અથવા મૌખિક પરવાનગી કેમ લીધી નથી, જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય છે, ત્યારે તેના તમામ હક તેના પરિવાર પાસે જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Self musing Quotes by SSR (@selfmusingquotes) on

કે.કે.સિંઘની એફઆઈઆર મુજબ સુશાંત ફિલ્મો છોડીને કેરળ જઇને ત્યાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો, પરંતુ રિયા ઇચ્છતી નહોતી અને તેણે એક્ટરને ધમકી આપી હતી કે જો તેણી સાંભળશે નહીં તો તે મીડિયાને મેડિકલ રિપોર્ટ આપશે અને સુશાંત કહેશે કે તે પાગલ છે. જ્યારે સુશાંતે જયારે આ વાત સાંભળી નથી તો રિયા રોકડ, જવેરાત, ક્રેડિટ કાર્ડ જેવી ઘણી ચીજો સાથે સુશાંતના ઘરે ગઈ અને સુશાંતનો નંબર ડિલીટ કરી દીધો હતો. આ વાતને લઈ સુશાંત આત્મહત્યા પહેલા ઘણો પરેશાન હતો અને તેણે પોતાની બહેનને પણ બોલાવી હતી.

સુશાંતના પિતાએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે વર્ષ 2019માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા પરંતુ પછીના કેટલાક મહિનાઓમાં તેના ખાતામાંથી 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ પૈસા એવા ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા જેનો સુશાંત સાથે કોઈ લેવા-દેવા નથી. રિયા અને તેના પરિવારના ખાતામાં અને ક્યાંથી આવી છે તેની તપાસ થવી જોઈએ.

આ બાદ રિયાના સંપર્કમાં આવ્યા બાદ સુશાંતની ફિલ્મ એકદમ ઓછી થઇ થઇ ગઈ હતી. સુશાંતના પિતાનો એવો પણ આરોપ છે કે રિયાના પરિવારે તેના ઘરના નોકર સુધી બદલી દીધા હતા. રિયાએ સતત ફોન કરી દબાણ ઊભું કર્યું અને તેને પરત મુંબઈ બોલાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@the_lost_legend_ssr) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.