જીવનશૈલી

ટીવીની આ સુંદર અભિનેત્રી બોલ્ડ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, સામે આવી કાતિલ 6 તસવીરો

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી કિશ્વર મર્ચેન્ટ હાલના દિવસોમાં પોતાના રજાના દિવસોનો આનંદ માણી રહી છે.કિશ્વર સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફૈન્સ માટે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

Coz blue is definitely the colour of the season 💙 #throwback 📸 : @mrinmaiparab 🤩

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

એવામાં તાજેતરમાં જ કિશ્વરે પોતાના વેકેશનની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.બ્લેક બિકીની પહેરેલી કિશ્વરની અદાઓ એકદમ કાતિલાના લાગી રહી છે.

હોટ અંદાજમાં કિશ્વર નદીના પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે. તસ્વીરોમાં કિશ્વરના પગનું ટૈટુ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.કિશ્વરનો આવો બોલ્ડ અવતાર ફૈન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.કિશ્વરની આ તસ્વીર સોશિયલ મીડિયામાં પણ ખુબ વાઇલર થઇ રહી છે.

 

View this post on Instagram

 

When you love your work, everyday is a holiday 🙌✨

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

કિશ્વરનું એકાઉન્ટ પણ તેની દમદાર અદાઓથી ભરેલું છે. હાલ કિશ્વર પોતાના વિવાહિત જીવનનો આનંદ લઇ રહી છે.

જણાવી દઈએ કે પાંચ વર્ષ સુધી ડેટ કર્યા પછી કિશ્વરે પોતાના બોયફ્રેન્ડ સુયાશ રાય સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આ જોડી વચ્ચે સાત વર્ષનું અંતર છે જેને લીધે તેઓને લગ્ન કરવામાં પણ ઘણી સમસ્યાઓ આવી હતી.

 

View this post on Instagram

 

Monday Blues ? What’s that 🤷🏻‍♀️. . . #poolparty #aambyvalleycity #zara #shein #funtimes 🤟

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

તેના વિશે વાત કરતા કિશ્વરે પહેલા કહ્યું હતું કે શરૂઆતમાં તેને પોતાના પરિવારના સવાલો સાથે ખુબ લડવું પડ્યું હતું અને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો, કેમ કે બંન્ને વચ્ચે સાત વર્ષનું અંતર હતું.પણ અંતમાં પરિવારને પણ તેઓના રિલેશનને સ્વીકારવું પડ્યું અને બંન્નેના લગ્ન થઇ શક્યા.

 

View this post on Instagram

 

When with Vishy you gotta look 🔥 @vishal.singh786 @fitzupofficial @tat.india #fitnessfiestainphuket 🤩

A post shared by Kishwer M Rai (@kishwersmerchantt) on

એક ઇન્ટરવ્યૂમાં સુયાશે પોતાના રિલેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ બંન્ને એકબીજાને ખુબ સારી રીતે સમજે છે અને એક બીજાના વિચારો અને સમજણને પણ સારી રીતે મહત્વ આપે છે, અને બંન્ને એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks