ધાર્મિક-દુનિયા

કિન્નરોને જોતાની સાથે જ બોલો આ બે શબ્દ આપો-આપ તમારી પાસે ખેચાઈને ચાલી આવશે અપાર ધન-દૌલત

કિન્નરોની દુનિયા હજારો રહસ્યોથી ભરી પડી છે. કિન્નર સમુદાય પરથી પરદો ઉઠવાનો હજી બાકી છે. કિન્નરોના એવા કેટલાય રહસ્યો છે જેનાથી દુનિયા આજે પણ અજાણ છે. આવી બાબતમાં તેમના રહસ્યો સૌ કોઈ જાણવા માંગે છે.

આજે અમે તમને કિન્નરો વિશે આવી વાત બતાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા માટે ખૂબ જ કામની છે. એક વાત તો આપને સૌ કોઈ જાણીએ છીએ કે કિન્નરોને કોઈ તહેવારથી માંડીને લગ્ન, વાળ ઉતરાવવા જેવા શુભ કાર્યોમાં બોલાવવામાં આવે છે.

પરંતુ આ વાત કદાચ ખુબ જ થોડા લોકોને જ ખબર હશે કે કોઈ વ્યક્તિ પર કિન્નરના આશીર્વાદથી ધન-સુલતનો વરસાદ પણ થઇ સકે છે. આજે તમને આ વિષય પર બતવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કિન્નરનાં આશીર્વાદથી કોઈ વ્યક્તિ પર ધન-દૌલતનો વરસાદ થઇ શકે છે.

Image Source

કિન્નરનાં આશીર્વાદથી ધન-દૌલતની વરસાદ –

તમને જણાવી દઈએ કે કિન્નરોની દુનિયા બહારથી જેટલી અલગ દેખાય છે એટલી જ રહસ્યમયી અંદર પણ છે. તેમ છતાં તેમના રીતી-રીવાજો અને સંસ્કારો બીજા અન્ય ધર્મોથી બિલકુલ અલગ છે.

આ સમુદાયને આપણે ત્રીજો લિંગ એવા ઘણા અલગ-અલગ નામોથી ઓળખીએ છીએ. આજે અમે તમને કિન્નરોથી જોડાએલુ આવું રાઝ બતાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે નઈ જાણતા હોય. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમારી ઉપર કિન્નરોના આશીર્વાદથી ધન-દૌલતની વરસાદ થઈ શકે છે. એવી માન્યતા છે કે જો કોઈ કિન્નરના આશીર્વાદ તમારી સાથે છે તો તમેં ક્યારેય કંગાળ થઇ સકતા નથી.

એવું કેહવામાં આવે છે કે, જો તમને ખુબ મહેનત કાર્ય પછી પણ પૈસા રૂપિયાની અછત પડી રહી છે તો તમારે કોઈ કિન્નરનાં આશીર્વાદ લેવા જોઈએ. જો તમને આવું લાગે છે કે તમામ કોશિશો બાદ પણ તમે સફળ નથી થઇ રહ્યા તો તમારે ક્યારેય કિન્નરોને દુખી ના કરવા જોઈએ. આવું કરવાથી તમારી સુઈ રહેલી કિસ્મત પણ જાગી શકે છે.

Image Source

કિન્નરોની દુઆ ક્યારેય ખાલી નથી જતી –

જો તમે ઈચ્છો છો કે તમારી પર ક્યારેય કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે અને તમે હમેશા અમીર બન્યા રહો તો કિન્નરોને ક્યારેય પણ દુખી ના કરશો. આજ કાલ કિન્નરો તમને ઘરથી વધારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો રોડ પર મળી જાય છે.

તેઓ લોકો પાસે જઈને પૈસા માંગે છે. પરંતુ, તમને જણાવી દઈએ કે જે લોકો તેમને પૈસા આપવાની નાં પડે છે તેમને ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે. આનાથી બચવાની એક રીત એ છે કે કિન્નરોને ક્યારેય પણ તમારી પાસેથી દુખી થઇને ન જવા દેશો.

કહેવામાં આવે છે કે કિન્નરના આશીર્વાદથી ભાગ્યમાં વૃદ્ધી થાય છે. જો તમે કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇને પોતાના પાકીટમાં રાખો તો તેનાથી પણ તમારી બધી મનોકામના પૂરી થઇ શકે છે. પરંતુ, જો કોઈ કિન્નર કોઈને બદદુઆ આપે તો,

તેની જિંદગી બરબાદ થઇ શકે છે. એટલે જયારે પણ કોઈ કિન્નર તમારી પાસે પૈસા માંગે તો તને પૈસા આપી દેવા જોઈએ. આ ઉપરાંત, કિન્નરની જતી વખતે તેને એમ કહેવું કે ‘ફરી આવજો’. કારણ કે આ બે શબ્દો બોલવાથી ભાગ્યની વૃદ્ધી થાય છે અને કિન્નરોનો આશીર્વાદ તમારી પર બન્યો રહે છે.

Image Source

કિન્નરોને ક્યારેય દાન ન કરો આ 5 ચીજો, નહીંતર થઇ જશો બરબાદ….

શાસ્ત્રોના અનુસાર બુધ ગ્રહની શાંતિ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કિન્નરોને પ્રસન્ન કરવું સૌથી લાભદાયક માનવામાં આવે છે. આજ કારણ છે કે કિન્નરોને દાન આપીને તેના આશીર્વાદ લેવા ભાગ્યવર્ધક અને ધન-સંપદા વર્ધક માનવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે કિન્નરોને અમુક ચીજો ક્યારેય પણ આપવી ન જોઈએ.

કિન્નરોને દાનનું મહત્વ:

અહીં અમે તમને એવી 5 ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભૂલથી પણ કિન્નરોને દાનમાં આપવી ન જોઈએ. નહીંતર ગરીબી, તંગી, અને દુઃખ તમારા જીવનને બરબાદ કરી શકે છે. માટે આ ચીજોને કિન્નરોને દાનમાં આપવાથી બચવું જોઈએ.

Image Source

1. સાવરણી:

સાવરણી લક્ષ્મીનું પ્રતીક રૂપ માનવામાં આવે છે, એટલે ક્યારેય પણ ઘરે આવેલા કિન્નરોને ઘરમાં ઉપયોગ કરેલી કે નવી ખરીદીને સાવરણી દાન ન કરો. આવું કરવાથી તમારા ઘરમાંથી લક્ષ્મીનો વાસ સદાય માટે ખોવાઈ જશે. ઘરમાં આવકના સ્ત્રોત ઘટી જશે અને વધારાના ખર્ચાને કારણે ધનની સમસ્યા આવશે. જો તમે પાસે ધન આવી પણ જશે, તો રોકાશે નહિ અને હંમેશા પૈસાનો અભાવ જ રહેશે.

Image Source

2. સ્ટીલના વાસણ:

ઘણા લોકો દિવાળી અને બીજા માંગલિક પ્રસંગોએ કપડા-વાસણ વગેરે દાન કરે છે, પરંતુ ધ્યાન રાખો કે કિન્નરોને ક્યારેય પણ સ્ટીલના વાસણો દાન ન કરો. આમ કરવાથી તમારા પરિવારની સુખ-શાંતિ નષ્ટ થઇ જશે, ઘરમાં ઝઘડા-કલેશ વધશે અને પરિવારના સભ્યો હતાશ થઇ શકે છે.

Image Source

3. જુના કપડાં:

જુના કપડા તમે કોઈ જરૂરમંદને દાન આપવા સારી વાત છે, પરંતુ કિન્નરોને પોતે પહેરેલા જુના કપડા આપવા તમારા અને પરિવાર માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓ લાવી શકે છે. એટલે પહેરેલા કપડાઓ કિન્નરોને ક્યારેય ન આપો.

Image Source

4. તેલ:

શનિવારના દિવસે કે એમ પણ તેલનું દાન કરવું દરિદ્રતા અને દુર્ભાગ્ય દૂર કરનાર માનવામાં આવે છે. પરંતુ કદાચ તમે નથી જાણતા કે જો તેલ તમે કોઈ કિન્નરને દાન કરો છો તો એનું ઊંધું ફળ મળે છે. ગરીબી જવાને બદલે તમારા ઘરમાં આવવા લાગશે. દરેક પ્રકારે તમારું અને તમારા પરિવારનું નુકશાન થશે, સફળતા અને પ્રગતિ અટકી જશે.

Image Source

5. પ્લાસ્ટિકની બોટલો:

પ્લાસ્ટિકની બોટલોને કબાડીમાં આપવાની બધાની જ આદત હોય છે, પરંતુ જો કિન્નરને પ્લાસ્ટિકની બોટલો આપી રહયા હોય તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કિન્નરોને પ્લાસ્ટિકની બોટલો દાન કરવાથી રિવારમાં બીમારીઓ આવે છે. કોઈનું ને કોઈનું સ્વાસ્થ્ય સતત ખરાબ જ રહે છે અને આખા પરિવારની પ્રગતિ અટકી જાય છે.

સાથીઓની મૃત્યુ પર કેમ નથી રડતા કિન્નર?

કિન્નરોને તો દરેક લોકોએ જોયા હશે તેમના કામ વિષે પણ બધાજ જાણતા હશે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કિન્નતો વિશેની કેટલીક એવી બાબતો જે તમે આજ દિન સુધી જાણી નહીં શક્યા હોય.

Image Source

કિન્નરોનું જીવન આપણી જેમ સામાન્ય નથી હોતું. તેમના જીવન જીવવનાની રીતભાત, રહન-સહન, બધું જ અલગ હોય છે. એટલે જ એમને સમાજમાં “ત્રીજું લિંગ” એટલે કે “થર્ડ જનરેશન”નો અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો સમાજ પણ અલગ હોય છે. અને એ લોકો પોતાના સમાજમાં જ રહેતા હોય છે. એમના અલગ અલગ સમાજના અલગ અલગ રીતિ રિવાજો પણ હોય છે. અને જે તે સમાજના લોકો પોતાના સમજના રીતિ રિવાજોનું પાલન કરતા હોય છે.

Image Source

કોઈના નવા લગ્ન થયા હોય કે પછી કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય ત્યારે કિન્નરો ત્યાં આવી અને નાચ ગાન કરે છે, તેમજ ભેટ પણ હકથી માંગે છે. અને એ ભેટના બદલામાં બહુ જ સારા આશીર્વાદ પણ આપીને જાય છે. આપણા બાપ દાદા કહેતા આવ્યા છે કે ક્યારેય કોઈ કિન્નરોને નિરાશ ના કરવા. કિન્નરોએ આપેલા શ્રાપ પણ કયારેક સાચા પડતા હોય છે. જેના કારણે આપણે સારા પ્રસંગોમાં કિન્નરોને ભેટ આપી ખુશ કરતા હોઈએ છે.

આ બાબતો વિશે તો સૌને જાણ છે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે તમે નહીં જાણતા હોય. એવી જ કેટલીક બાબતો આજે અમે તમારી સામે લાવીશું.

Image Source

કિન્નરોની શબયાત્રા નીકળે છે રાત્રીના અંધારામાં:
મોટાભાગે તમે કોઈની પણ શબયાત્રાને દિવસે જ નીક્ળલતા જોઈ હશે. વળી એમ પણ કહેવાય છે કે સંધ્યાકાળ પછી શબને ઘરમાં રાખવામાં આવતું નથી. પરંતુ કિન્નરોની શબયાત્રા રાત્રે જ કાઢવામાં આવે છે. તેની પાછળ પણ એક કારણ જવાબદાર છે. કિન્નરોમાં એવી માન્યતા છે કે જો તેમના શબને કોઈ જોઈ લે તો તેમનો બીજો જન્મ પણ કિન્નરમાં જ થાય છે. વળી તેમના સમાજ સિવાય બીજા કિન્નર સમાજને પણ આ શબયાત્રામાં સામેલ કરવામાં નથી આવતા.

Image Source

કિન્નરોને મૃત્યુ બાદ દફનાવવામાં આવે છે:
આપણે જણાએ છીએ તેમ કિન્નર સમાજ હિન્દુ ધર્મમાં માને છે. તે છતાં તેમના શબને બાળવાને બદલે દફન કરવામાં આવે છે.

મૃત શબને ચપ્પલથી મારવાનો અનોખો રિવાજ:
કિન્નર સમાજમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો શબને દફન કરતા પહેલા ચપ્પલથી મારવામાં આવે છે. કારણ કે તેમનું માનવું છે કે આમ કરવાથી આ જન્મમાં કરેલા તેમના દરેક પાપનો નાશ થાય છે.

Image Source