શબ્બીર ખાને કિન્નરને કહ્યું, હું મેરેજ કરીશ…એવું બોલીને અપ્રાકૃતિક રંગરેલિયા મનાવ્યા પછી ધરારથી….

ભયાનક કિસ્સો: શબ્બીર ખાન કિન્નર સાથે અકુદરતી માણતો, છેલ્લે આવી હાલત થઇ ગઈ- જાણો અંદરની વાત

ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચરવામાં આવતુ હોવાના મામલા સામે આવે છે, પણ હાલમાં એક કિન્નર સાથે અપ્રાકૃતિક દુષ્કર્મનો શર્મનાક મામલો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે લગ્નની લાલચ આપી કિન્નર સાથે જબરદસ્તી દુષ્કર્મ કર્યુ. મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાંથી કિન્નર સાથે પ્રેમ અને દગાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે કિન્નર સાથે આરોપીએ અપ્રાકૃતિક દુષ્કર્મ પણ કર્યુ.

આરોપી તેને લગ્નની લાલચ આપી તેની સાથે ગંદુ કામ કરતો રહ્યો. કિન્નરે જ્યારે આરોપીથી દૂરી બનાવી તો તે તેની સાથે મારપીટ કરવા લાગ્યો અને તેની કમાણી પણ હડપવા લાગ્યો. આ બધાથી તંગ આવી કિન્નરે પોલિસમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને પોલિસે અનેક ધારાઓમાં મામલો દાખલ કરી લીધો છે. હાલ તો આરોપી ફરાર છે, પણ પોલિસ તેની શોધ કરી રહી છે. શહડોલ એસપીના જણાવ્યા અનુસાર, કિન્નરે ફરિયાદ દાખલ કરાવી છે કે એક વ્યકિત દ્વારા તેની સાથે અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવ્યુ. ઘણા સમયથી તે લોકો સાથે રહેતા હતા.

કિન્નરની ફરિયાદ પર એફઆઇઆર કરવામાં આવી. આરોપીને પકડવાની કોશિશ કરવામાં આવી રહી છે. કિન્નરે જણાવ્યુ કે, છેલ્લા વર્ષે દીવાળીના સમયે જ્યારે તે વધામણા માંગવા ગઇ ત્યારે તેની ઓળખ શબ્બીર ખાન સાથે થઇ. પહેલા તો બંને વચ્ચે મિત્રતા થઇ પણ જોતજોતામાં જ મિત્રતા પ્રેમમાં પરિણમી. કિન્નરે જણાવ્યુ કે શબ્બીરે લગ્નનો વાયદો કર્યો અને તે તેની સાથે રહેવા લાગી. આ વચ્ચે શબ્બીરે ઘણીવાર તેની સાથે અપ્રાકૃતિક દુષ્કર્મ કર્યુ.

તેણે ઘણીવાર આનો વિરોધ કર્યો પણ તે માન્યો નહિ. આ વચ્ચે કિન્નરને એ પણ ખબર પડી કે તે પરણિત છે અને આ જાણ્યા બાદ તેણે શબ્બીર ખાનથી દૂરી બનાવી લીધી અને સંપર્ક પૂરી રીતે તોડી દીધો. આ વાત આરોપીને ના ગમી અને તે બોખલાઇ ગઇ. કિન્નર અનુસાર, તે તેની સાથે મારપીટ કરવા લાગ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આનાથી કંટાળી કિન્નરે આ મામલે પોલિસમાં ફરિયાદ દાખલ કરાવી. પોલિસે આરોપી વિરૂદ્ધ ધારા 377, 354 ઘ, 294, 506 અંતર્ગત મામલો દાખલ કર્યો છે.

Shah Jina