ઢોલીવુડ મનોરંજન

કિંજલ દવેની આ તસ્વીર ક્લિક કરીને જુઓ તમારું હૃદય પણ એક ધબકારો ચુકી જશે

કદાચ જ કોઈ એવી ગુજરાતી વ્યક્તિ હશે કે જે આપણી જાણીતી કિંજલ દવેના ચાહક નહિ હોય, ત્યારે તેમના ચાહકો આખી દુનિયામાં વસેલા છે. કિંજલ દવે અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચાઓમાં જ રહે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટીવ રહે છે. તે પોતાના ચાહકો માટે પોતાની તસ્વીરો સતત પોસ્ટ કરતી રહે છે.

તાજેતરમાં જ કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક જોરદાર તસ્વીર શેર કરી છે જેને જોઈને કોઈનું પણ હૃદય એક ધબકારો ચુકી જાય. કિંજલ દવેએ શિકાગોના વિલિસ ટાવર પરથી એક તસ્વીર શેર કરી છે જેને જોઈને કોઈ પણ ચોંકી જાય. આ તસ્વીરમાં કિંજલ દવેએ ખૂબ જ ઊંચાઇએથી તસ્વીર ક્લિક કરાવી છે. આ તસ્વીર શેર કરતાની સાથે જ કિંજલ દવેએ લખ્યું છે – આજ મેં ઉપર, આસમાન નીચે.

 

View this post on Instagram

 

Aaj me upar aasman neeche🙈😍 . . #kinjaldave #kinjaldaveusatour #kinjaldavegarba #kinjaldaveworldtour

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

આ તસ્વીરમાં કિંજલ દવેનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. આ તસ્વીરમાં કિંજલ દવેએ બ્લ્યુ ડેનિમનું જોકે અને જીન્સ સાથે સ્ટ્રીપવાળું ટોપ પહેર્યું છે. સાથે જ તેને લાલ શૂઝ પહેર્યા છે. કેટલાક કલાકો પહેલા જ શેર કરેલી આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહે છે. આ તસ્વીરને ગણતરીના કલાકોમાં જ 96000 કરતા વધુ લાઇક્સ મળી ચુક્યા છે.

કિંજલ દવે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો ચાહકો માટે શેર કરતી રહે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.