ઢોલીવુડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

કિંજલ દવેના નવા ગીત ‘ધન છે ગુજરાતની ધરતી’ને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ લોકોએ જોયું

પોતાની ગાયિકી અને આગવી છટાથી ગુજરાત સહિત દેશ-વિદેશમાં નામના મેળવી ચુકેલી ‘લહેરી લાલા ‘ ફેમ ગુજરાતી ગાયિકા કિંજલ દવેનું નવું ગીત રજુ થઇ ચૂક્યું છે. કિંજલ દવેનું નવું ગીત ‘ધન છે ગુજરાતની ધરતી’ 18 મેના રોજ યુટ્યુબ પર રિલીઝ થયું હતું, અને માત્ર 3 દિવસની અંદર જ આ ગીતને 22 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 72 હજારથી વધુ લોકોએ આ ગીતને પસંદ પણ કર્યું છે.

Image Source

કિંજલ દવેના ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે અને લોકો આ ગીત વિશે ખૂબ જ ચર્ચાઓ પણ કરી રહયા છે. લોકો આ ગીત પર સારી સારી કૉમેન્ટ્સ પણ કરી રહયા છે. ‘ધન છે ગુજરાતની ધરતી’ ગીતમાં આખા ગુજરાતની ઝલક જોવા મળે છે.

 

View this post on Instagram

 

નમસ્કાર 🙏😇

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

આ ગીતને સૌરભ ગજ્જર અને લલિત દવેએ ડિરેક્ટ કર્યું છે. આ ગીતનું સંગીત મયુર નદિયાએ આપ્યું છે. આ ગીતના શબ્દો મનુ રબારી અને આનંદ મહેરાએ લખ્યા હતા. આ ગીતમાં ગુજરાતની ઓળખ ગણાતા શહેરોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

જુઓ આ ગીત:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks