જીવનશૈલી

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે પહોંચી દુબઈ, રજાઓ માણતા કિંજલના ફોટા જોઈને તમે પણ કહેશો, હા મોજ… હા મોજ…

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આજકાલ દુબઈમાં પોતાના પરિવાર સાથે રજાઓની મઝા માણી રહી છે. જેના ફોટા સોશિયલ મીડિયામાં જોર શોરથી શેર થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

Image Source: Instagram. kinjal dave

સોમવારે અમદાવાદથી દુબઇ જવા માટે પોતાના પરિવાર સાથે નીકળી હતી, દુબઇ પહોંચીને પોતાના ફોટા પણ તેને પોતાના પર્સનલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા હતા જેને તેના ચાહકો ખુબ જ વખાણી રહ્યા છે.

Image Source: Instagram kinjal dave

દુબઈની અંદર કિંજલ દવે એ ત્યાંનો પ્રખ્યાત વર્લ્ડ વોટર શો જોવાની મઝા પણ માણી હતી, સાથે સાથે પોતાના યુ ટ્યુબમાં તેનો વિડિઓ પણ શેર કર્યો હતો, કિંજલ બૂર્જ ખલિફા પહોંચી અને ત્યાં પણ તેને ફોટો શૂટ કરાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

દુબઈના પ્રખ્યાત એવા મરિના બીચ ઉપર પણ કિંજલ પહોંચી હતી ત્યાં પણ તેને ફોટો શૂટ કરાવ્યું હતું, કિંજલે આ સમયે બ્લુ રંગનું જીન્સ અને  ફૂલોની પ્રિન્ટ વાળું ટોપ પહેર્યું હતું જેમાં કિંજલ ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

મરિના બીચની શાંતિમાં કિંજલ આરામની પળોને પણ માનતા જોવા મળી હતી. કિંજલે ત્યાં શાંત મુદ્રામાં બેસી અને ફોટોગ્રાફી કરાવી હતી જેને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કાર્ય હતા.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

દુબઇ પોતાના વૈભવી જીવન ના કારણે જાણીતું છે, કિંજલ દવે પણ આ વૈભવી શહેરમાં પહોંચીને  ગુજરાતી રંગતને પણ ભેળવી હતી.

Image Source: Instagram kinjal dave

કિંજલ દવે તેના મમ્મી પપ્પા સાથે દુબઈના પ્રવાસે ગઈ છે ત્યારે સોશિયલ મીડિયામાં તેમના પણ ફોટા શેર કાર્ય હતા.

Image Source: Instagram kinjal dave

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.