રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે “અનુપમા”ની વહુ કિંજલ ‘નિધિ શાહ’, આ તસવીરો જોઇને ઉડી જશે હોંશ

“અનુપમા”ની સંસ્કારી નાજુક નમણી વહુ અસલ જીવનમાં આવી HOT દેખાય છે, જુઓ માદક અદાઓ

ટીવીનો ફેમસ શો “અનુપમા” છોલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં આગળ છે. આ શોએ ઘણા દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ શોમાં લીડ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

અનુપમાની વહુ કિંજલ ઉર્ફે નિધિ શાહ આ શોના ફેવરેટ કલાકારોમાંની એક છે. પરંતુ શુ તમે જાણો છો કે, સ્ક્રીન પર સાદગીથી રહેવા વાળી કિંજલ રિયલ લાઇફમાં કેટલી બોલ્ડ છે ?

કિંજલ રિયલ લાઇફમાં ઘણી હોટ અને ગ્લેમરસ છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને લેટેસ્ટ ફોટોશૂટ શેર કરતી રહે છે. જેના ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

નિધિ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં પણ રહેતી હોય છે. તના ઇન્સ્ટાગ્રામ પર 956K ફોલોઅર્સ છે.

નિધિને શોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. નિધિની ઇન્સ્ટાગ્રામ પર વેસ્ટર્ન ડ્રેસથી લઇને એથનિટ ડ્રેસમાં તસવીરો છે.

તમને જણાવી દઇએ કે, નિધિ ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે, તેનો જન્મ મુંબઇમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા ફેશન ડિઝાઇનર છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નિધિને બાળપણથી જ અભિનયનો શોખ હતો.

નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ “મેરે ડેડ કી મારૂતિ”થી અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમાં તેણે કેમિયો રોલ નિભાવ્યો હતો. તે શાહિદ કપૂરની “ફટા પોસ્ટર નિકલા હિરો”માં કેમિયો રોલમાં જોવા મળી હતી.

નિધિ શાહે ધારાવાહિક “જાના ના દિલ સે દૂર”થી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. આ શોને કારણે તે ઘર ઘરમાં ચર્ચિત થઇ ગઇ હતી. તે બાદ તે “કવચ” અને “કાર્તિક પૂર્ણિમા” જેવી ધારાવાહિકમાં જોવા મળી હતી.

ખબરો અનુસાર નિધિ શાહ હરિશ ચંદાની સાથે રિલેશનશિપમાં છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, તેઓની મુલાકાત ટીવી શો દરમિયાન થઇ હતી.

શોની વાત કરીએ તો, તે ટીઆરપી મામલે છેલ્લા કેટલાક સમયથી ટોપ પર છે. શોની શરૂઆત છેલ્લા વર્ષે 13 જુલાઇના રોજ લોકડાઉન સમયે થઇ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહે ટીઆરપીમાં સૌથી ઉપર છે.

ઘણા લોકોને જ ખબર હશે કે, આ શો સ્ટાર જલસા પર આવનાર બંગાળી શો શ્રીમોઇની રીમેક છે.

Shah Jina