“અનુપમા”ની વહુ કિંજલ રિયલ લાઇફમાં લાગે છે બિલકુલ આલિયા ભટ્ટ જેવી, અદાઓ એવી કે વધારી દે ચાહકોના દિલની ધડકન

અનુપમાની આ સંસ્કારી વહુ તો દિવસેને દિવસે બનતી જાય છે બોલ્ડ, તસવીરો જોતા જ ભલભલાના ગળા સુકાવવા લાગશે, જુઓ માદક અદાઓ

નાના પડદા પરના સૌથી પ્રિય શોમાંના એક, ‘અનુપમા’ને શરૂઆતથી જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આ શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. ખાસ કરીને જ્યાં એક શોમાં લીડ રોલ પ્લે કરનાર રૂપાલી ગાંગુલીને ખૂબ પસંદ કરવામાં આવી હતી, ત્યાં શોના તમામ કલાકારોની ફેન ફોલોઈંગ પણ વધવા લાગી હતી. આમાંથી એક નામ નિધિ શાહનું છે, જે અનુપમાની વહુ કિંજલના રોલમાં જોવા મળે છે. નિધિ શાહ દેખાવમાં થોડી આલિયા ભટ્ટ જેવી લાગે છે. એ જ નિધિ જેણે ટીવી શો ‘તુ આશિકી’માં જન્નત ઝુબેરની બહેનનો રોલ પ્લે કર્યો હતો.

શોમાં બંને બહેનોની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. નિધિ અને જન્નત ઝુબેર વાસ્તવિક જીવનમાં પણ બેસ્ટ ફ્રેન્ડ છે. બહુ ઓછા લોકો જાણે છે કે નિધિ શાહે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત બોલિવૂડથી કરી હતી. તેણે ફિલ્મ ‘મેરે ડેડ કી મારુતિ’માં કેમિયો ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં કેમિયોમાં જોવા મળી હતી. નાના પડદા પર નિધિની એન્ટ્રી ‘જાના ના દિલ સે દૂર’ દ્વારા થઈ હતી. આ શો દ્વારા તે ઘરે-ઘરે ફેમસ થઈ ગઈ. આ પછી નિધિ શાહે ‘કવચ’ અને ‘કાર્તિક પૂર્ણિમા’ જેવા શો સહિત ઘણી સિરિયલોમાં કામ કર્યું.

નિધિ શાહે પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર નિધિના ચાહકોની યાદી ઘણી લાંબી છે. નિધિ ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નિધિ લગભગ દરરોજ ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. નિધિ માત્ર ટ્રેડિશનલ લુકમાં જ સુંદર દેખાતી નથી, પરંતુ વેસ્ટર્ન લુકમાં પણ તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.

નિધિએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ નિધિએ ઈન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તે તેની મિત્રની બેચલર પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળે છે. વીડિયોમાં તે તેના મિત્રો સાથે બાદશાહના સુપરહિટ ગીત ‘જુગનુ’ના સિગ્નેચર સ્ટેપ કરતી જોવા મળી રહી છે. હવે નિધિનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ છે.

નિધિ ઘણીવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને ચાહકોના હોશ ઉડાવે છે. નિધિની બોલ્ડ તસવીર ઇન્ટરનેટનું તાપમાન વધારી દેતી હોય છે. તસવીર જોયા બાદ ચાહકો પણ તેની અદાઓના દીવાના થઇ જતા હોય છે. ‘અનુપમા’ની વહુ ‘કિંજલ’ એટલે કે નિધિ શાહની બધી તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

તમને જણાવી દઈએ કે નિધિ શાહ એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા ફેશન ડિઝાઇનર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નિધિ શાહને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

ટીવી શો ‘અનુપમા’ લોકોની ફેવરિટ સિરિયલ છે. લોકોને તેની સ્ટોરી એટલી પસંદ છે કે દર્શકો તેનો એક પણ એપિસોડ મિસ કરવા માંગતા નથી અને આ જ કારણ છે કે આ શો ટીઆરપીની યાદીમાં નંબર વન પર રહે છે. આ શોમાં અનુપમાની વહુ કિંજલને છોટી અનુપમા પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે એકદમ ગ્લેમરસ છે. નિધિ શાહ પણ લોકોની ફેવરિટ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, પરંતુ શું તમે જાણો છો કે પડદા પર સાદગીથી રહેતી કિંજલ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

નિધિ શાહ અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સિરિયલ ‘અનુપમા’માં અભિનેત્રી નિધિ શાહને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે, જે અનુપમાની વહુ કિંજલના રોલમાં છે. તે દરરોજ તેના નવા લુક બતાવીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે.

Shah Jina