ક્યાં છે અને કેવી દેખાય છે અમિતાભની જુમ્મા જુમ્મા ગીતની અભિનેત્રી? જુઓ

એક સમયે કરોડો લોકો આની પાછળ લટ્ટુ હતા, અત્યારે કેવું ફિગર થઇ ગયું? જુઓ PHOTOS

‘અમિતાભ બચ્ચન’ની મોટાભાગની ફિલ્મો તેમના ચાહકોને યાદ જ હશે. ખાસ કરીને ફિલ્મ ‘હમ’ અને તેનું ગીત હતું ‘જુમ્મા..જુમ્મા દે દે’. જો ગીત યાદ તો તમને ‘કિમી કાટકર’ પણ યાદ જ હશે. ‘હમ’ ફિલ્મનું એ સુપરહિટ ગીત અમિતાભ બચ્ચન અને કિમી પર જ ફિલ્માવવામાં આવ્યું હતું.

1991માં આવેલી આ ફિલ્મ પછી કિમી મુશ્કિલથી 3-4 ફિલ્મોમાં નજર આવી હતી પછી ક્યાંક ગાયબ થઇ ગઈ હતી. 11 ડિસેમ્બર 1965એ જન્મેલી કિમી કાટકરની કારકિર્દી ખુબ જ નાની રહી છે પણ તેને જે રીતે ફિલ્મો કરી છે  તે સમય  બિંદાસ હતો, પણ કદાચ ખુબ જ ઓછા લોકોને ખબર હશે કે તે અચાનક જ ફિલ્મોની દુનિયાને દૂર છોડીને જતી રહી હતી.

1985માં ‘પથ્થર દિલ’ ફિલ્મથી કિમીએ સહાયક અભિનેત્રીના રૂપમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના પછી એ જ વર્ષે ‘ટાર્ઝન’માં નજર આવી હતી. તે ફિલ્મમાં કિમીને તેના બોલ્ડ સીન માટે આજે પણ તેની યાદ કરવામાં આવે છે.

એના પછી તેને એક પછી એક ફિલ્મોમાં કામ કર્યું હતુ.’વર્દી’, ‘દરિયા દિલ’, ‘મર્દ કી જુબા’,’મેરા દિલ’, ‘ગૈર કાનૂની’, જેસી કરની વેસી ભરની’, ‘શેરદિલ’, ‘જુલ્મ કી હકુમત’ જેવી ફિલ્મોમાં નજર આવી હતી. ખાસ વાત એ પણ હતી કે કિમીની સુંદરતાની બહુ ચર્ચા થતી હતી. મોટા પડદા પર પણ તે બિંદાસ નજર આવતી હતી.

કિમીએ જયારે અમિતાભ બચ્ચન સાથે ‘હમ’માં જુમ્માના કિરદારમાં કામ કર્યું અને ‘જુમ્મા..જુમ્મા દે દે’ગીત એના પર ફિલ્માવામાં આવ્યું હતું ત્યારે તે ગીત બધાના મોઢે યાદ રહી ગયું હતું. પરંતુ તેના પછી કિમીએ સમજી વિચારીને ફિલ્મો કરવાની શરુ કરી હતી.

તેની છેલ્લી ફિલ્મ ‘હમલા’ હતી જે 1992માં આવી હતી. ફોટોગ્રાફર અને પ્રોડ્યૂસર શાંતનુ શ્યોર સાથે લગ્ન કર્યા બાદ તે ક્યારેય ફિલ્મોમાં દેખાઈ નહિ અને  ઑસ્ટ્રેલિયા જતી રહી હતી. હાલમાં તે તેના પતિ અને પુત્ર સાથે પુનામાં રહે છે.

બોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ આવ્યા અને ચાલ્યા ગયા, ઘણા કલાકારોએ પોતાનો જાદુ પડદા ઉપર બહુ સારી રીતે બતાવ્યો છતાં પણ આજે તે કઈ દુનિયામાં છે તે લગભગ કોઈને ખબર નથી હોતી

આવી જ એક અભિનેત્રી છે જેના અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘હમ’માં કામ કર્યું હતું અને એ સમયથી લઈને આજના સમય સુધીનું સૌથી લોકપ્રિય ગીત “જુમ્મા ચુમ્મા”માં ડાન્સ પણ કર્યો હતો એ કિમિ કાટકર છેલ્લા 28 વર્ષોથી ફિલ્મોથી ઘણી જ દૂર થઇ ગઈ છે.

કિમિ કાટકર 8- અને 90ના દાયકાની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી હતી, તેના ઘણા ચાહકો પણ હતા. તેને 1985માં ફિલ્મ “પથ્થર દિલ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મની અંદર કિમિ કટકારે સહાયક અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ “એડવેન્ચર ઓફ ટાર્ઝન”માં લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર તો ફ્લોપ રહી પરંતુ કિમિ કાટકરને તેના અભિનય દ્વારા એક નવી ઓળખ આ ફિલ્મમાં મળી ગઈ હતી.

ફિલ્મોથી દૂર જવા પાછળનું કારણ કિમીના લગ્ન હતા. કિમીએ 1992માં ફોટોગ્રાફર અને એડ ફિલ્મ મેકર શાંતનુ શૌરી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ કિમી મેલ્બર્નમાં સેટ થઇ ગઈ. તેનો એક દીકરો છે જેનું નામ સિદ્ધાર્થ છે, થોડા સમય બાદ કિમિ પુણેમાં આવીની રહેવા લાગી.

80-90 ના દાયકાની ખૂબ જ હોટ અને ગ્લેમરસ અભિનેત્રી કિમી કાટકર આજે બોલીવુડથી ગાયબ છે, હિંદી સિનેમાના દરેક ટોચના સ્ટાર સાથે કામ કરી ચૂકેલી કિમી કાટકરે સિલ્વર સ્ક્રીન ઉપર બોલ્ડ સીન આપીને તહેલકો મચાવ્યો હતો,

તે સમયે તેની ગણતરી સફળ અભિનેત્રીઓમાં કરવામાં આવતી હતી, પરંતુ આજે તે પોતાના પતિ અને પુત્ર સાથે ગોવામાં એક આરામદાયક જીવન જીવી રહી છે, જે હેડલાઇન્સથી ઘણી દૂર છે.

Patel Meet