મનોરંજન

કિમ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી થ્રો બેક બિકી તસ્વીર, એક્સ બોયફ્રેન્ડ-ક્રિકેટર યુવરાજ સિંહે કરી દીધી ટ્રોલ

એક્સ બોયફ્રેન્ડ-ક્રિકેટર યુવરાજ સિંહથી ન રહેવાયું અને…ઊફ્ફફ્ફ્ફ

હાલ કોરોનાના કારણે લોકો કામ વગર ક્યાંય બહાર જઈ શકતા નથી. જેને લઈને જુના દિવસો યાદ કરે છે. બૉલીવુડ એક્ટ્રેસ કિમ શર્મા કોરોના મહામારી પહેલાની જિંદગીને યાદ કરી રહી છે. કિમ શર્મા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કિમ શર્મા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ શર્માએ હાલમાં જ એક હોલિડેની થ્રો બેક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં તે રંગ-બેરંગી સ્ટ્રિપ્ડ પહેરેલી નજરે ચડે છે. કિમ શર્માએ હાથમાં સર્ફબોર્ડ પકડયું છે. કિમએ આ સાથે જ હાથમાં એક બ્રેસલેટ પહેર્યું છે. કીમની આ તસ્વીર પર તેના એક્સ બોયફ્રેન્ડ અને ક્રિકેટર યુવરાજ સિંહએ મજેદાર કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ શર્માએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સમુદ્ર કિનારે એક દિવસ વિતાવવાથી વધુ સારો શું હોઈ શકે છે ? કંઈ નહીં. કિમની આ પોસ્ટ પર મજેદાર કમેન્ટ કરી હતી. આ સાથે જ લખ્યું હતું કે, ગામ વસ્યું નથી અને સામાન લઈને પહોંચી ગઈ મેડમ. યુવરાજના આ કમેન્ટ પર કિમ શર્માએ રિએક્શન આપ્યું હતું. તેને લખ્યું હતું કે, મહેરબાની કરીને અંગ્રેજી. એટલે કે અંગ્રેજીમાં કમેન્ટ કરો.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ અને યુવરાજ કથિત રીતે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યું હતું. વર્ષ 2007માં અલગ થઇ ગયા હતા. હાલ તો કિમ શર્મા સિંગલ છે. જયારે યુવરાજે એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે. યુવરાજ અને હેઝલ અને કિમ સારા મિત્રો છે. ગત વર્ષે યુવરાજસિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં ત્રણેય ચીલ કરતા નજરે ચડયા હતા. યુવરાજે જયારે ગત વર્ષે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટનું એલાન કર્યું હતું ત્યારે કિમએ તેને શુભકામના આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ હાલ ગોવા ટ્રીપ પર ગઈ હતી.જ્યાં તેની મસ્તીભરી ઇન્સ્ટાગ્રામતસ્વીર પર શેર કરી હતી. જે પૈકી એક તસ્વીરમાં એક સ્વિમિંગપૂલમાં ઓરેન્જ કલરના સ્વીમશુટમાં જોવા મળી હતી. કિમના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને 2000માં ફિલ્મ મોહબ્બતેથી ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

આ બાદ કિમે નેહલે પે દહલા, ફિદા, તાજમહેલ: એન ઇન્ટરનલ લવસ્ટોરી અને કુડિયોં કા હૈ જમાના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. કિમ શર્મા છેલ્લે તેલુગુ ફિલ્મ ‘યાગમ’માં જોવા મળી હતી. જે 2010માં રિલીઝ થઇ હતી.