મનોરંજન

મોહબ્બતેં ફેમ અભિનેત્રી કિમ શર્માની બિકી તસ્વીરોએ લગાવી આગ, ચાહકોને મજા પડી ગઈ

અમિતાભના મોહબ્બતેં ફિલ્મની સીધી સંસ્કારી અભિનેત્રીએ માલદીવમાં જઈને દેખાડ્યો હુસ્નનો જાદુ, જુઓ કાતિલ ફિગર બેહોશ થઇ જશો

અનલોક થતા જ બોલીવુડના કલાકારો વેકેશન માટેના પ્રિય સ્થળ એવા માલદીવમાં નવરાશની પળો માણવા માટે જતા દેખાઈ રહ્યા છે. એવામાં તાજેતરમાં જ ક્રિકેટર યુવરાજ સિંહની એક સમયે પ્રેમિકા રહી ચુકેલી અભિનેત્રી કિમ શર્મા પણ માલદીવ વેકેશન માટે પહોંચી છે.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને ઐશ્વર્યાની ફિલ્મ મોહબ્બતેં દ્વારા ડેબ્યુ કરનારી કિમ શર્મા આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે પોતાની સુંદરતા અને ફિટનેસને લીધે દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

કિમ શર્માએ પોતાની માલદીવ વેકેશનની તસ્વીરો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. દરેક તસ્વીરોમાં તેનો અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સમુદ્રની લહેરો વચ્ચે કિમ રોમેન્ટિક પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

એક તસ્વીરમાં કિમ લેપર્ડ પ્રિન્ટ ડ્રેસ પહેરીને બેઠેલી છે. જયારે બીજી એક તસ્વીરમા સાઇકલ પર બેઠેલી છે. પહેરીને સમુદ્રના પાણીમાં કિમ આગ લગાવી રહી છે, જ્યારે એક તસ્વીરમાં કિમ બોટ પર બેસીને સમુદ્રની લહેરોનો આનંદ માણી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

જો કે અગાઉ પણ કિમ પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરી ચુકી છે, તેનું ઇન્સ્ટા એકાઉન્ટ પણ તેની લાજવાબ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. કિમએ પોતાની સફરમાં તુમસે અચ્છા કૌન હૈ, કેહતા હૈ દિલ બાર બાર, ફિદા, તાજમહલ, ઝીંદગી રૉક્સ, મની હૈ તો હની હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કિમ એક બેસ્ટ અભિનેત્રી તરીકે બોલીવુડમાં પોતાને સ્થાપિત ન કરી શકી.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

જો કે આ ફિલ્મોમાં તે મુખ્ય અભિનેત્રીના સ્વરૂપે પણ ન હતી. ફિલ્મ મોહબ્બતેંમાં કીમના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, પણ બાકીની દમદાર અભિનેત્રીઓની સામે તે ફિક્કી ચોક્કસ લાગી હતી. કિમ શર્મા હર્ષવર્ધન રાણે સાથેના રિલેશનને લીધે પણ ચર્ચાનો વિષય બની હતી. બંને અવાર-નવાર એકબીજા સાથે સમય વિતાવતા ખુલ્લેઆમ જોવા મળતા હતા,  જો કે પછી બંન્ને અલગ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે કિમએ વર્ષ 2010માં મૂળ ભારતીય મોમ્બાસા- કેન્યાના બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા હતા, પણ વર્ષ 2016માં અમુક વ્યક્તિગત બાબતોને લીધે તેઓ અલગ થઇ ગયા.