મનોરંજન

બિકિ પહેરીને સ્વિમિંગ પુલમાં ઉતરી કિમ શર્મા, શેર કરી પોતાની હોટ તસ્વીર…. જુવો બોલ્ડ તસવીરો

ક્રિકેટર યુવરાજ સિંહની એક્સ ફગર્લફ્રેન્ડ અને અભિનેત્રી કિમ શર્મા હાલના સમયે બૉલીવુડ દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૈન્સ સાથે જોડાયેલી રહી છે.કિમ શર્મા પોતાની બોલ્ડ તસ્વીરો અને વીડિયોને લીધે હંમેશા ચર્ચામાં બની રહે છે.ફિલ્મ ‘મોહબ્બતેં’ થી ડેબ્યુ કરનારી કિમ શર્માએ એકવાર ફરીથી પોતાની બોલ્ડ તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તેનો એકદમ બોલ્ડ અને આકર્ષક અવતાર દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

Looking back at the weekend like #monday 🧛‍♂️👱🏻‍♀️

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

શેર કરેલી તસ્વીરમાં કિમ શર્મા બ્લુ કલરની પહેરીને સ્વીમિંગ પુલના પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે.આ સિવાય તેણે બ્લુ કલરના ગોગલ્સ પણ પહેરી રાખ્યા છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા છે.કિમ શર્માની આ તસ્વીરને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

Gloomy days make me miss the sunshiny ones 🙄 #saturday 🦄

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

આ સિવાય કિમ શર્મા પુલના રહીને પોતાના બેલી બટનને ઉભરાવતી દેખાઈ રહી છે. ખુલ્લા વાળમાં તેનો અંદાજ ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહ્યો છે.તેની પેલા કિમ શર્માને યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવામાં આવી હતી. પાર્ટીમાં પણ કિમ શર્મા ખુબ જ હોટ અંદાજમાં દેખાઈ હતી.

 

View this post on Instagram

 

Polka dotty #sunday 🍄

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

પાર્ટીની યુવરાજ અને તેની પત્ની હેજલની સાથે કિમ શર્માએ ઘણી તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી.કીમની આ તસ્વીરોને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી. કીમની દરેક તસ્વીરોમાં તેની યુવરાજ અને હેજલ સાથેની ખાસ બોન્ડિંગ નજરમાં આવી હતી.

 

View this post on Instagram

 

👱🏻‍♀️👩🏻‍🦰 #aboutlastnight #twinningandwinning @hazelkeechofficial (scully)

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

એક સમયની યુવરાજ સિંહની ગર્લફ્રેન્ડ કિમ શર્મા હાલના સમયે હર્ષવર્ધન રાણેને ડેટ કરી રહી છે, અવાર-નવાર બંનેને ઇવેન્ટ કે પાર્ટીમાં સ્પોટ કરવામાં આવતા હતા. કિમ શર્મા અને યુવરાજ સિંહની જોડી એક સમયે ખુબ ચર્ચામાં પણ રહી હતી.જણાવી દઈએ કે કિમ શર્મા એ વર્ષ 2010 માં ઇન્ટરપ્રેન્યોર અલી પંજાની સાથે લગ્ન પણ કર્યા હતા પણ અમુક સમય પછી જ બંન્ને અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

Doors are for posing 😬#aboutlastnight #summercolors 🌈

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

જણાવી દઈએ કે કિમ શર્માએ વર્ષ 2002 માં ટોલીવુડ ફિલ્મ ખડગમ થી કૃષ્ણા વામસીની સાથે ડેબ્યુ કર્યુ હતું.શાનદાર ડેબ્યુની સાથે કિમ શર્મા બોલીવુડમાં પોતાનું કેરિયર બનાવવા માગતી હતી. જો કે ફિલ્મ મોહબ્બતે પછી કિમ શર્મા વર્ષ 2002 માં ફિલ્મ ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘હૈરી’ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી હતી પણ તેને ફિલ્મોમાં કઈ ખાસ સફળતા મળી ન હતી.

 

View this post on Instagram

 

Sundaying In @thelabellife #summerchic #polkadots @preetasukhtankar @thelabellife 🍄

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ કીમ શર્મા લાઇમલાઇટમાં આવી જ જાય છે.સોશિયલ મીડિયા પર પણ તેના ઘણા ચાહનારાઓ છે.હાલ તો એ પણ ખબર છે કે કિમ શર્માએ પોતાના બોયફ્રેન્ડ હર્ષવર્ધન રાણેથી પણ દુરી બનાવી લીધી છે અને બંને પોત-પોતાની લાઈફમાં વ્યસ્ત થઇ ગયા છે.

 

View this post on Instagram

 

#tbt #jabwemet

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on