જીવનશૈલી

આ હોટ અભિનેત્રીને નાની ઉંમરમાં જ આ વાતનું એવું જનૂન હતું કે કરી દરેક હદો પાર- જાણો વિગતે

આજે કોઈ પણ માણસ હોય તેને નાની ઉંમરમાં જ પૈસા પાછળ પાગલ થાય છે. ત્યારે રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દેશિયાં પણ બાકાત રહી નથી.

 

View this post on Instagram

 

Sometimes you need time to yourself, time with your best friends just to detox and recharge #Bahamas #SisterBestieKidsTrip @lala

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

કિમ કાર્દેશિયાનું કહેવું છે કે, જયારે તેની ઉંમર નાની હતી ત્યારે તેના પર દોલત અને શોહરતનું જૂનુંન સવાર હતું. પરંતુ હવે એવું નથી.

ફીમેલ ફર્સ્ટ ડોટ યુકેના એક રિપોર્ટ મુજબ કિમે તેના પતિ કાન્યે વેસ્ટ સાથે વોગ અરેબિયામાં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનું લક્ષ્ય હંમેશા પૈસા જ રહ્યું હતું. તો મારા પર નામનાનું ભૂત સ્વર હતું.

 

View this post on Instagram

 

On set for the Matte Cocoa Collection 8.16 Kkwbeauty.com

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

મને લાગતું હતું કે મને નામનાની લત લાગી શકે છે.પરંતુ હવે મારું ધ્યાન ત્યાંથી સંપૂર્ણ પણે હટી ગયું છે.

 

View this post on Instagram

 

Dropping the cutest @carolinalemkeberlin oval sunglasses tomorrow called Sand at CarolinaLemke.com #LemkePartner

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

38 વર્ષની આ એક્ટ્રેસનું કહેવું છે કે, તેણીએ પહેલા કરેલા કોઈ કામ પર પસ્તાવો નથી. કિમ હાલ તો તેના સ્વર્ગસ્થ પિતાની જેમ વકીનું ભણી રહી છે.

તો કોઈએ તેને એ પણ કહ્યું હતું કે, તેને ફક્ત રિયાલિટી સ્ટાર જ રહેવું જોઈએ. આ ઉપર તેને નિશાન સાધતા કહ્યું હતું કે, તે ત્તેના ભણતરને લઈને બહુજ ગંભીર છે.

 

View this post on Instagram

 

Season 16 Coming March 2019 #keepingupwiththekardashians

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

હાલમાં જ કિમ કાર્દેશિયાએ તેના ચાર બાળકો સાથેની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.આ તસ્વીરમાં કિમ બીચ પર તેના ચાર બાળકો નાર્થ વેસ્ટ, સેન્ટ વેસ્ટ, શિકાગો વેસ્ટ અને પસ્લ્મ વેસ્ટ સાથે નજરે આવે છે.

 

View this post on Instagram

 

💘

A post shared by Kim Kardashian West (@kimkardashian) on

હાલ અમેરિકી રિયાલિટી સ્ટાર કિમ કાર્દેશિયા બહામાસમાં તેના પરિવાર સાથે વેકેશન માણી રહી છે. તે હરવા-ફરવા સાથે એક માતા તરીકેની જવાબદારી પણ સારી રીતે નિભાવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks